પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૩
ઉત્તર ક્રિયા.


સજનક નાટકના ખેલની પેઠે રડવા ફૂટવાનું શરૂ કરેછે, પાસેનાં સગાં હાયછે તે આ ખાપરે ! એ ભાઈરે !” એવા પાકાર કરતા ઘરમાં પેસે છે. ખાડિયા ઘરને આંગણે દ્રારબંધ ઉભી રહીને તાલ પ્રમાણે કૂટતી રા- જિય! ગાયછે. ધરડાં થયાં હાયછે અને તેથી કરીને યમદૂતનું સ્વાભાવિક ભક્ષ થઇ રહેલાં જણાઈ આવેછે તેએના કરતાં જવાન મા- ણુસા માટે વધારે વાર લગી અને વધારે યભેદક રીતે શાક કરેછે. રા જિયામાં સંબંધ વિનાનાં શાકનાં જુદાં જુદાં વાકયા હાયછે તે એક એ સ્ત્રિયા સંગાથે ગાયછે અને ખીજી તે પ્રમાણે ઝીલેછે. નીચે અમે એક પરજિયાને થાડા ભાગ દાખલ કર્યા છે તે, જે આગળ વર રાા છુ- ચેલે અને પછીથી કાચી ઉંમરમાં મરણ પામેલા સારે તેના વિષે તેને એક રાજવી અને શૂરવીર ગણીને શાક કરેલે છે. હાય ! હાયરે ! ગામગુંદરે રડારાળ થાય, વાય ! રાજવી વેય ! વેાય ! હાય ! હાય ! આ તે। રામજી કેરા કાપ જાગિયા, વાય ! રાજવી વાય ! વાય ! ! હાય ! હાયરે ! હવે વરસ્યા મેહુલા લા લેાહીથી. વેય ! રાજવી વાય ! વાય ! હાય ! હાયરે ! હવે સાગરે સિમાડા નિજ છેૉંડિયા, વાય ! રાજવી વાય ! વાય ! દાય ! હાયર ! કન્યા વાધતી લૂટાઇ ઘર આંગણે, વાય ! રાજવી વાય ! વાય ! હાય ! હાયરે ! જમરાજના લૂટારા દેૉડી આવિયા, નાય ! રાજવી વાય ! વાય ! હાય ! હાયરે ! વરરાયતે તેઓએ ઝાલી મારિયા, વેય ! રાજવી વાય ! વાય ! દાય ! હાયરે ! એના માપ નીચે ઢાળ પાડિયે, વાય ! રાજવી વાય ! Àાય ! હાય ! હાય ! એની ચેારીનાં માટે ભાંગી નાંખિયા, વાય ! રાજવી વાય ! પ્રેમ !