પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૫
ઉત્તર ક્રિયા.


આ પ્રમાણે સ્ત્રિો રડતી હોયછે તેવામાં પુરૂષો મડદાને સ્મશા લઇ જવાની તૈયારી કરેછે. વાંસની ખાટ્ટી અથવા ઠાઠડી બાંધીને નવું લૂમડું મગાવ્યું છે તે વડે મડદાને આંધી લેછે. લેટના પિશ્ન કર્યા હોયછે તે માંથી શબ અને પાન્ધકના પિડમાંથી શબને પડ દર્ભ ઉપર તેને સૂવાયેં. હાયછે ત્યાં મૂકેછે અને બીજો પાન્યકના ધરના ઉંમરા ઉપર મૂકેછે. જે સ્ત્રી પાતાને પિયેરથી સાસરે જાયછે તેને માથે પેલ ધાલેછે અને તેને વ્હેયાં લૂગડાં આપેછે તે સાસરવાસે કર્યો કહેવાયછે. જો આવી પાતાને પિયર મરી જાયછે અથવા જે ગામમાં પોતાનું પિયર હોય તે ગામમાં મરી જાય તે તેના માપ તેને છેલે સાસરવસે કરેછે. એ- ટલે મડદાને માથે પેશ ધાલેછે, નવાં લૂગડાં પહેરાવેÀ અને ચુંદડી એરાડેછે. અડીના સગા થતા હાયછે તે નાદાને અમેટિયાં પહેરીને તૈયાર થાયછે તે+- મડદાને ઠાઠડીમાં બાંધીને ઉંચકી ચાલેછે તે વેળાએ તેના પત્ર- ના ભાગ અમાડી રાખે, ઠાઠડીની આગળ એક માણસ દેવતાની ભરેલી એક તાલડી લઈને આમળ ચાલેછે. સમાંવાઢાયાં અને પાડેથી ઉભાડે માથે, અને પગરખાં પેહેશ્યાવિના પેહેરેલે ધાતિને અને આડેલે અગવએ* “ામ માલા ભાઈ રામ” કરતા ચાલેછે. અિમે તેમની પછવાડે ગામના દરવાજ સુધી જાય અને પછી પાછી વળેછે.

'

શાસ્ત્રમાં લખ્યું છેકે ગામમાંથી મડદાને લઈ જતાં ચકલું આવે ત્યાં આગળ મડદાને ઉતારીને “એચ” ના પિંડ આપવા જોયે. આ ચાલ + કર્નલ ટાર્ડ કહેછે કે, “ શૂરા રજપૂત ભરી જાય ત્યારે તેને તે હેય ને જેમ હથિયાર સજ્જતા હોય તેમ ઢાલ તરવાર ખધાવેછે; અને તેના ધાડાનું બલિ-- દાન આપવામાં આવતું નથી પણ તે દેવને ભેટ કરવામાં આવેછે અને તે પૂન- રીની મતા થઈ પડેછે. શસ્થાન ભાગ ૧ લે! પૃષ્ઠ ૭૩. એજ પ્રમાણે ઈઝરાયલ લેકા તેઓના શાકની વેળામાં કરે છે. તમે તમારાં “મસ્તક ઉધાડાં કરી નાંખશે નહિતેમજ તમારાં લૂગડાં ફાડી કાઢાડી નાંખશે નહિ.. evitiens X. ↑. રડવાનું જવા દે, મરણ પામેલાને માટે કાંઇ શાક કર હિ તારા માથાનો પોશાક તારા મસ્તક ઉપુર ખાંધુ, અને પગરખાં પેહેર્’-- Eze.zieli xuly, 17 ૧૪