પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૯
ઉત્તર ક્રિયા.


કૃષ્ણાક્ષરીના નમુના રોઢેર અમદાવાદ મધ્યે મેઢેતા કલ્યાણરાય કેશવરાય, તથા મેહેતા -જમિયતરામ નરભેરામ (મરનારના જમાઈ તથા ફુવા) તેમ શ્રી સુરતથી લ૦ મેહેતા ભવાનીરામ મારામના નમસ્કાર વાંચશે. બીજાં લખવા કારણ એ છે જેઃ—ચત્ર શુદ્ધિ ૨ ૧ બુધવારની રાત ઘડી. જી જાદુરામ વેહેમશંકર સ્વર્ગવાસ પામ્યા છે તે ઘણું માઠું થયું, પણ થી જ- રમેશ્વરે કહ્યું તે ખરૂં, એમાં કાઇનું નેર ચાલતું નથી. બીજને દિવસે ત્રીજા પાહારસુધી જાદુરામના નખમાં પશુ રાગ નેહાતે પણ સાજા સા રા હતા; તથાપિ પાબ્લો બે ઘડી દિવસ રહ્યા એટલે ટાગળિયાને ઉપવ થઇ આવ્યા તેને માટે અમે ઘણા ઉપાય કરવા અને ધણી બાધા આ ખિયા રાખી પણ આવરદા આવી રહેલો તેથી કશા ઉપાય ચાલ્યા નહિ. આપણાં સગાં બધાં યાત્રાએ ગયાં હતાં તેથી આ પ્રસંગે હું તથા વિવે કરામ ( એક પાડેાશી ) બે જવુ ઘેર હતા તે અમે પણ આપધ લેવા ગયા હતા તેવામાંજ ભાઈ જાદુરામને અકળામણુ થઈ આવી પણ તેના સારા ભાગ્યું અને તેના આ ભવ તથા પૂર્વ ભવના ઘણા પુણ્યના ચેામથી અમે બે જણા તુરતજ આવી પેઢ઼ોંચ્યા, અને મરણુવેળા રૂડી રીતે સ ચવી પુણ્યદાન કરાવ્યું, ભેાંય લોધા, અને ામાં ગંગાજળ મૂક્યું. જે અમે આવ્યા હત નહિં તે। ખાટલામાં રહ' 'મૂત તેથી પૂતળવિધાન કરવું પડત. કર ભાઇ અજ્ઞાનતાને ( મરનારની કરી અને કલ્યાણુરાયની વ} રાવા ફૂટવા દેશે નહિ ફાવે તે કારણે તાપિ આપણે હવે એનું મોં દેખવાના નથી. માટે હવે તેા હિંમત રાખીને ધરની લાજ રાખી આર્ પ્રમાણે નાતમાં ખર્ચ કરવા. પાંચ દશ રૂપિઆ વત્તા થાય તેા તેની ચિ- તા કરવી નહિ, કેમકે તે તે રળતે ખપને મળશે પશુમાબાપનું કારજ ફરી આવનાર નથી. રૂ ૫૦૦) ની કિંમતનું ધર છે, ધરેવું રૂ ૧૦૦) નું છે તથા વાસણુ કુસણુ થઈને સામાન રૂ ૧૦૦) તા છે એ રીતે એકદર ૨ે ૮૦૦) ની મતા છે; પણ સુરતની નાત ત્રણુ દિવસ જમાડવામાં ૨૦ ૧૧૦૦) નો ખર્ચ થશે માટે રૂ ૩૦૦) વ્યાજે ઉપાડવા પડશે, તે હવષ્ણાં