પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
રાસમાળા


તા છે*કરાં ન્હાનાં છે, પણ તે વ્હાટાં થશે એટલે રળી ખપીને દેવું વાળશે એની કાંઈ ચિન્તા રાખવી નિહ, કેહેવત છે કે જેને બાળા તેને શા દ કાળા” માટે દીકરી લેણા દેણાના શા ભાર છે; કાલે સવારે તે વાળા દેશ માટે તમે ખરા સગા હા તા કારજ સુધારવા આવી પોહાંચ- છે. તે આ કાગળ વાંચીને એક ઘડીને છઠ્ઠ ભાગે તૈયાર થો. પાણી પીવા ઉભા રેહેરો નિહ. તમે આવશો નહિ તે નાતને અપજશ તમારે માથે ભેંસરો, અમારે લેવા દેવા નથી. ૯૦ સવાનીરામ મછારામ.