પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૯. મરણ પછીની ગતિ-શ્રાદ્ધ—ભૂત- ચાલતા વેહેમ. ગરૂડ પૂરાણુ અને બીજા હિંદુનાં પુરાણમાં લખ્યું છે કે, કઈ મા- હ્યુસ મરી જાય ત્યારે તેના દીકરાએ અયવા તેનું જે વારસ હેય તેણે પિંડ આપવા જોયે અને જો તે આપે નહિ તે મરનાર ભૂત થાય. પેહેલા છ પિંડ કેવી રીતે મૂકવામાં આવેછે તે વિષે અમે વર્ણન આપ્યું છે. જો ચેાથે પિડ મૂકષા પછી ક્રિયા આગળ ચાલે નહિ અથવા કદાપિતે અગ્નિદાહ દે થામાં કાંઈ હરકત આવી પડે તે। જીવ ભૂત થઈને રેહેછે. એજ રીતે જો છઠ્ઠો પિંડ માત્ર આપવામાં આવે તે જીવ પ્રેત થઇ રહેછે, કેમકે મરનારે જે ધરમાં દેહ છોડયા દ્વાય તેના છાપરાની પાંખ ઉપર બાર દિવસ લગી જીવ વાસે। કરેછે. માટે મરનારનાં યાત્રુ સગાં સૂર્ય ઉગતાં ધરના છાપ- રા ઉપર દૂધનું વાસણુ મૂક્રેછે ને એક પાણીનું મૂકે છે. ખા પુરાશેામાં એમ છે કે આવી સ્થિતિમાં જીવ અગ્નિદાહની જગ્યાયે અથવા ચક્રો વાસે કરેછે અને વળી બીજી જગ્યાએ એમ પણ લખેલું છે કે તે અગ્નિ, વા અને પાણી તથા જે ઘરમાં તેનું આગળ સ્થાન હતું તેમાં વાસ કરેછે |

  1. એમ કહેવાનું કારણ એવું કે તરત દેહ છેડીને જે આત્મા જાય છે તે-

ને અવર જવર પેલા દેહ સાથે ચાલતા રહેછે અને જીઇશ લાકેાની દંતકથા (દેહમાંથી આત્મા ગયા પછી કેટલીક વેળા સુધી પેતાના સંબંધ છેડતા નથી અને ભમ્યાં કરેછે. ઇત્યાદિ) જે ઘણી ઉંડી સત્યતા ઉપર રહેલી ગણાય તે પ્ર- માણે કેટલીક મુદ્દત સુધી તે ભમ્યાં કરેછે અને જે સ્થાનમાં તેણે ઘણી વેળા સુધી વાસાકરલે હોય તેની પાસે આંટા ખાયાં છે, અને તે સબંધે કરીને તેની સાથે સાંકળી ગયેલા છે અને હણાં પણ સદાને માટે વિખુટો પુ ડયા નથી એમ જાણેકે, વિદ્યાના આધારથી પણ એવી કલ્પના કરવામાં આવી છે કે દેહમાં જીવતા કારા છેલત્રેરકા વાગી રહેશે. ધારવામાં આવેછે તે કરતાં તે બહુ વધારે વાર લગી પહેાંચે છે; વળી કેટલીક વાર સુધી તેને જીવતરનું પરિપૂર્ણ સ્મરણ થઇ આવેછે. ઘણી વાર એવા મનાવ નેઅે કે ઉપથી મર કાળના ઘડપછાડા બતાવી આપવાનું સર્વ લાગતુજ ખંધ પડી જાયછે, અને