પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૯
ઉત્તર ક્રિયા.


ખાસ નાંખવામાં આવેછે. આ પ્રમાણે ક્રિયા ચ્યા પછી ભરનારની સર્ગો પાદામાં અને બ્રાહ્મણાવે ગજા પ્રમાણે જમાવામાં આવેછે જે માંણુસને દીકરા હેાય નહિં તેણે પોતાના આત્માની શાન્તિને અર્થે ભરતા પેહેલાં ઉત્તર ક્રિયા કરવી જોઇયે, જો તેની ક્રિયા કરવામાં આવે નહિં તે પછી તેને ભૂખાળવે! ભૂત થઇને રાત્રદિવસ દુઃખે ભટકી મરવું પડેછે, અથવા જીવડાં રૂપે તેને વારે વારે અવતરવું મરવું પડે, અથવા તે। ના પેટમાં ગર્ભ ધારણ કરીને અજવાળુ જોતાં પેહેલાં મ રણુ પામેછે અથવા માત્ર ભરવાનેજ અવતરેછે. વળી જેએની ક્રિયા કરવા માં આવતી નથી અથવા ખાટી રીતે કરવામાં આવેછે, તે ૭૧ નરકમાં દુ:ખ ભોગવ્યા પછી ભૂત થઈને પૃથ્વી ઉપર આવેછે, અને જેની ભૂલથી તેની આવી મારી અવસ્થા થઇ હાયછે તેને દુખ દેવા માંડેછે. તે તેને દુ:ખ દેવાને તવરૂપ અનેછે અથવા ખીજો રાગ થઇ પડે, ભાઈમાં તે કજિયા કરાવેછે, કે રનું માત આણેછે, પુત્રની ઉત્પત્તિ થવા દેતા નથી, મનમાં ધાતકી અને ખૂની વિચાર ઉત્પન્ન કરાવેછે, અને શાસ્ત્ર ઉપરથી, દૈવ ઉપરથી, યાત્રાના સ્થાન ઉપરથી, અને પૂજ્ય બ્રાહ્મણુ ઉપરથી શ્રા ઉઠાડી દે છે.

  • લક્ષમાં રાખવું કે Superstiti ( જેની વ્યુત્પત્તિ વિષે ઘણી તકરાર

કરેલી છે.) શબ્દને ` તેમના પૂર્વજે પ્રતિ પછવાડે જીવતા રહેલાના ધર્મ’ એવા થાય” એમ કેટલા એક ધારણા કરેલીછે. આ ધારણા પ્રમાણે હિંદુ શાસ્ત્રમાં પિતૃની પૂજા કરવાની અગત્ય જણાવેછે તે ઉપરથી એ શબ્દના મુખ્ય અર્થના ખુલાસા થાય છે.—Vide Morris's Essay towards the Conversion of indoos, p. 196. + મરણ પામેલાની ઉત્તર ક્રિયા વિષે તેના સગાવહાલા લક્ષ આપે નહિં તે પ્રેતના સુખમાં ખલેલ પહોંચે છે. એવા અભિપ્રાય એકલા હિંદુસ્થાનમાંજ ચાલે એમ નથી. પુરાતન કાલના વિષય સબંધી લખનાર પડિંત ગાઝ ( બ્રાંડે ઉતારા કરી લીધેલ છે તે પ્રમાણે ) નીચે મુજબ લખેઠે:~~ “ખ્ત થયેલા માણસાનાં શરીર હુપી રીતે ડાચાં હોય ત્યાંધી કાઢુાડી લઈને ક્રિશ્ચિયન ધર્મની વિધિ પ્રમાણે કઈ પવિત્ર જગ્યામાં લઈ જઈને ટાઢ- વામાં આવે. નહિ ત્યાં સુધી પ્રેતને શાન્તિ વળે નહિ. આ વિચાર મૂર્તિપૂજકા “ના પ્રાચીન વેહેમ માંહેલી એક નિશાની છે; પ્ર1ચીન લેકે એમ માનતા હતા