પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
આનંદરાવ ગાયકવાડ.

આનંદરાવ ગાયકવાડ, ૩૧ ”અને માન એ સર્વે. તેણે વારે વારે કહી બતાવ્યુ’ રીત પ્રમાણે પાન સે “પારી અને ગુલાબ વેઢેચ્યા પછી આનંદરાવ ગાયકવાડ રા લગ્ન વિદાય થયા.”

તારીખ ૧લી ફેબ્રુઆરીને રાજ મેજર વાકર, મહારાજને તેના મે- હેલમાં જઈ મળ્યે, તે કહેછે કે, “પેહેલીવાર કરતાં આ વેળાએ મહારા- “જાનો દેખાવ વધારે ગંભીર દેખાતા હતા; તે આનંદી હિંસતા હતા અ- “ને તેના પ્રથમના દેખાવની મૂર્ખાઈ, કેટલીએક દૂર થÉને તેને ઠેકાણે ઉ- દારતા અને બુદ્ધિના કેટલેાક અંશ પ્રવેશ થએલે દીશી આવતા હતાં. “ખુલ્લી રીતે વાતચિત્ત થયા પછી આનંદરાવે અમને શીરપાવ આપ્યા પછી એક ખાનગી ઓરડામાં આવવાને અરજ કરી મુખ્ય મુખ્ય માણસનું ટાળુ તેઓના ચાકરા સહિત આરડામાં ધશી આવ્યું. આનંદરાવે રા વછનાં વખાણુ કર્યાં, અને મલ્હારરાવને યેાગ્ય શિક્ષા કરવાની ખરેખરી “પુચ્છા જણાવી તેણે કહ્યુ' કે મારા કુંવર હુનમન્તરાવને મારી ખુશી- “ધીન ફાજમાં સામેલ કરચા છે; તેનું બાર વર્ષનું વય છે એ વાત જશુ!-- “વ્યા પછી તેનાં વખાણુ કરવામાં આવ્યાં. લડાઈ કરવામાં કાઇ પશુ પ્રકારે “મલ્હારરાવે મારી પરવાનગી લીધી નથી એવી તેણે ચાખ્ખી ના કહી, પણ “તેને પૂછવામાં આવ્યું કે કાનાનેતમારા અભિપ્રાયથી કેદ કરવામાં આ “જ્યેા છે કે નહિ ત્યારે તેણે તેના કઈ ઉત્તર આપ્યા નહિ; તે પે “તાનું માથું નીચે રાખી રહ્યા. આખા ફેરવી, અને ચૂપ થઇ રહ્યા. તેના કામદારે ઉત્તર આપવા માંડયું, પણ તે તે ચુપજ રઘે. તેણે મારા કા “નમાં કહ્યું. કે આરખ જમાદારબધા મારા કટ્ટા શત્રુ છે. તેથી છૂટી રીતે તે મને વાત કરવા નહિ દે. ત્યારપછી અમે સર્વ વિદાય થયા.” મ હારાજના એક વિશ્વાસુ મંગળ પારખ કરીને હતા તેણે પછવાડેથી મેજર વાકરને કહ્યું કે કાનાજીને કેદ કરવા બાબત પૂછ્યામાં આવ્યું તે વખતે ધ- મૈની અસરને લીધે તેનાથી ખેાલાયું નહિ. તેના ભાઇને કેદ કર્યા હતા તે ગુન્હાનું અને પાપનું કામ છે. એમ સમજતા હતાં તાપણુ તેમ કરવાની તે લેકને માટે તેને અગત્ય હતી અને એ વાત જ્યારે અની ત્યારે રોકની નિશાની ખાતર તેણે પાતાની દાઢી વધારી અને બણા દિવસ સુધી તેનું તેને દુઃખ રહ્યું.