પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૩
ભૂત.


વાર છાનું માનું રહીને ભજીકરાની પેઠે લેછે. વળી એમ સાંભળવામાં આવ્યું છે કે, એક ભૂત કાઇ માણસ સાથે આયેાખાથ આવ્યું અને તે આ જીસી ઉપાડીને બીજે ઠેકાણે મૂકી આવ્યું. વળી એમ પણુ કહેવાયછે કે અિયાને ભૂતનાથી મહિના રહેછે.

  1. પ્રત્યેક સમયે અને પ્રત્યેક દેશમાં સિયાએ કુમાર્ગ પડયા હોય તો

તે દેવતાઈ અભિગમન ઠેરા વીને છુપાવી રાખવાને રાજી થયેલી જણાયઅે. હિ- શડેટસ કહેછે કે, “ જ્યારે ડેમારેટસ આ પ્રમાણે ખૈયા ત્યારે તેની સામે “તેને આ પ્રમાણે ઉત્તર આપ્યું—પુત્ર! તું મને સાચેસાચુ ખાલવાની આટલી બધી આતુરતા જણાવે છે તે હું તારાથી શુ છાનું રાખીશ નહિ. આરિસ્ટન “મને પેાતાને ઘેર લઇ ગયેા, ત્યાર પછી ત્રીજી રાત્રે એનાજ આકારના એક “ભૂતે મારા એડામાં પ્રવેશ કર્યેા, અને મારી સાથે સૂતા પછી મારે માથેસુ- કુટ મેહુલ્યા, અને ફરીને તે પાછું જતું રહ્યું.” એજ પ્રમાણે યુરિપિડીઝના ખ્યાકા નામના ગ્રંથમાં નાયક કહેછે કેઃ— એને માટે મારી માની બેહેનાએ ( એમ કરવું તેમને ઘટારત નહિ ) ઉં, તુ જોવનાથી ઉત્પન્ન થયા નથી પણ કાઈ મનુષ્ય પ્રાણીના પ્રેમથી ગર્ભ ર ઘાથી કયાડમસ (સેમેલીના પિતા) ની નીચ યુક્તિ પ્રમાણે સેમેલિચે પેાતાની ચૂક જોવને માથે નાંખી દીધી છે

બ્રિટિશ ઈતિહાસ માહેલા માર્ટીન અને આર્થર એ મને ભૂતના પુત્ર હતા. જિયસ્ક્રિના ઇતિહાસના પુસ્તક ૬ ઠ્ઠા ના પ્રકરણ ૧૮ અને પુસ્તક ૮ માના પ્રકરણ ૧૯ પ્રમાણે. તેમાં પ્રથમ લખેલા પ્રકાર વિષે સ્પેન્સર નીચે પ્ર- માણે લખેછેઃ—— “અને ભવિષ્યકથન કરનારા લાકા કહેછે કે એ માનવ પિતાને અથવા કાઈ જીવતા માણસના પુત્ર ન હતા, પણ સુંદર સાધવી સ્ત્રીના ઉપર માર્ગીક પિશાચના વ્યભિચારી પ્રપચથી ચમત્કારિક રીતે ગર્ભ રહી ઉત્પન્ન થયા હતા. સ્કાટલડમાં એવા ફ્રાખલા જેવા હોય તેડમેઝિયરની સ્ત્રી અને ટ્વીટ નાં પિશાચની વાત વા.—Note M., lay of the Last instrel. હિંદુસ્થાન નમાં એવે! દાખલેા જેવા હોય તા અમારા પાતાનાજ પુસ્તકમાં શિલાદિત્યના ધૃત્તાંત વે; તેમજ વળી ઉષા (આખા) અને અનિરૂના દાખલા છે; તથા કમળા વરીને પણ છે, in Captain Wesbrmacott's Article on Cha« adwar in Assam, Journal Bengal Asiatic Society, IV, 18, 4 7. આ વત્ત સંબંધી બટલર આ પ્રમાણે કેરુંઃ: --