પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૪
રાસમાળા


હિંદુઓના પુરાણા કરતાં જૈન શાસ્ત્રના ગ્રંથૅમાં ભૂવિશે જૂદા પ્ર કારનું લખેલું છે. તેઓ કહેછે કે, આઠ જાતિના વ્યતર ધ્રુવ અને આઠ જાતિના વાણુવ્યંતર પૃથ્વીની નીચે રહેછે. તેમાં એક એક જાતિનાને ખબ્બે ઈંદ્ર છે તેમાંથી એક ઉત્તરમાં રાજ્ય કરેછે અને એક દક્ષિણમાં કરેછે. અને તેઓના શરીરના વર્લ્ડ કાળા, ધેાળા, કે આશમાની રંગના હોયછે. વ્યતર તથા વાણુવ્યંતરદેવ પૃથ્વી ઉપર આવીને માણસના શરીરમાં પે- શીને કુતુહળ કરેછે અને માણસને પોતાનાં ઘણાં રૂપ બતાવેછે. આ જા- તિના દેવાની નીચે ભવનપતિ વ રહેછે તે પણ કાઇ કાઇ વાર પૃથ્વી ઉપર દેખા દેછે. એમની નીચે નારકીના જીવ રેહેછે. પૃથ્વી ઉપરથી ઉચે આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા અને ખીજા પાંચ પ્રકારના ચાતકી દેવ રહેછે, તે ઉપર બાર દેવ લેાકમાં વેમાનવાસી દેવ રેહેછે. તે કાઇ સમયે પોતાની ઈચ્છાથી અને કોઇ મંત્રને વશ થઇને પૃથ્વી ઉપર આવેછે, પણુ કોઈને દુ:ખ દેતા નથી. તેમના ઉપર નવ ગ્રીવેક તથા પંચ અનુત્તર વિ- માની દેવ રહેશે. તેએ ઘણા સામર્થ્યવાન હોયછે અને કદિ આપણી પૃથ્વી ઉપર આવતા નથી. પૃથ્વીથી ઉચે તથા નીચે જે દેવ કહ્યા તેમાં જે જીવ તપસ્વી હોય તથા સારા પરિણામવાળા હાય તે ઉપજેઅે પણ કેવળ પાપવાળા જીવ તે દેવમાં જવા પામતે નથી. અસલને વારે માણુસા અમ એટલે ત્રણુ ઉપવાસ કરીને દેશને અહિં તેડાવતા હતા પણ આ સમયમાં તા કોઇ પ્રકારે કાઇના તેડાવ્યા તે આવતા નથી. XYY “પ્રાચીન શૂરવીરાએ કર્યુ તે પ્રમાણે નહિ. તેમણે તે પાતાના નીચ રીતે જન્મ થયેલા સતાડી રાખવાને (તેની શકભરેલી રીતે ઉત્પત્તિ થયેલી ન્ન- ણીને અને પાતે શૂરવીર જાતિના છે એવું પદ લેવાને) જ્યુપિટર અને બીજા દેવતાઓને તેમની માના ચાર ઠરાવ્યા (જે વિષે પ્રાચીન કાળના હામરૈ પ્રથમ જે ચાઅખા બનાવ્યા છે. ) Hudibras Part I. Canto II. V. 211-218.

  • બિશપ પિચરસન કહેછે કે, આ પહેલું આકાશીય સ્વર્ગ, જ્યાં

“ઈશ્વર પેાતાનો તબુ મારે, અને જ્યાં તે વાદળાંને પાતાનું વાહન કરેછે, “અને પવનની પાંખ ઉપર ચાલે; તે બ્રુસ્વર્ગ કે જે સૂર્ય અને ચંદ્ર, બ્બે મહાન્ પ્રકાશ, અને અતિ તારા તે માઢેલા એક કરતાં બહુ ટાઢા