પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬
રાસમાળા


સૂચવવાની અગત્ય છે કે, ગુજરાતમાં ભૂત માણુસેામાં કેવી રીતે પ્રવેશ કરેછે તે વિષેના વર્ણનને આધાર અમે એક ગ્રંથ ઉપર રાખિયે યેિ, તેના કત્તા ખરેખરી વેહેંવિનાને છે અને પેાતાના ટૅશિયાને એવા પ્રકારે એધ કરેછે કે “ભૂત સરખુ કાંઇ છેજ નહિ પશુ જેને શક પડેછે તેના સાધારણ રીતે ખુલાસા થઈ શકેછે. + એ ગ્રંથકતા કહેછે કે, “કેવળ ભૂત નથી એમ કક્રિયે તે હિંદુસા “આથી ઉલટી વાત છે. ખ્રિસ્તિના બાયબલમાં અને મુસલમાન શાસ્ત્રમાં “પણ ભૂતની હૈયાતી કબૂલ રાખેલી છે માટે ભૂત જાતિ છે એ વાત જૂડી પાડી શકાય નહિ પણુ આ સમયમાં તે એવી રીતે કે, જ્યારે ભૂતોની વાત સાંભળેલી દશ દ્વાર ભેળી કરિયે તેમાં એક વાત સાચી હશે એમ અનુમાનથી તથા શાસ્ત્રના વિશ્વાસથી હુ લખુ છું પણ મારા દેખવામાં સાચી વાત આજ સુધી આવી નથી. “હિંદુશાસ્ત્રમાં ભૂતની વાતા વિસ્તારોને લખી છે તેના અભિપ્રાય “જણાયછે કે, જે માણુસા પવિત્રપણે રહેશે નહિ તથા જાડું ખેલવા આદિ વ્હાપ કરશે તે ભરીને ધણું દુ:ખ પામશે તે માટે પવિત્ર રહેવું, પાપ કરવું નહિં. વળી દુષ્ટ ચાલવાળાના શરીરમાં પેશીને ભૂત દુ:ખ દેશે તે માટે સારી ચલ રાખવી. એટલેાજ શાસ્ત્રકરવાવાળાના અભિપ્રાય જણાયછે. પશુ તે ઉપરથી લે।કાને ધણા ભ્રમ ઉત્પન્ન થઇને બહુ દુઃખ થાયછે માટે મને એ વાત દુરસ્ત, લાગેછે કે લેાકામાંથી ભૂતને ભ્રમ જાય અને જેમ કેહેવત દુષ્ટ પ્રાણિયા હોય તે અમે અમારી મેળે વધારે આશ્ચર્યકારક લેખી શકતા નથી.” અને દેહમાં ભૂત આવતાં એવું માનવાને અમારા મનમાં કાંઈ આનાકાની નથી, પણ હુવણા તે આવેછે કે નહિ તે કાણુ જાણું. → પૃષ્ઠ ૪૪૨ ની ટીપ વે. × Vide Bishop Hall's Contemplations:--સારાં અને નારાં અને પ્રકારનાં ભૂત છે એવી સત્યતા સદા નિસંશય મૂર્તિપૂજક, ચાહુદી, અને ક્રિ શિયનો માનતા આવેલા છે પણ વેહેમના આંધળા સમયમાં થોડી સત્યતા સાથે વધારે કપટકાય ભળેલાં હતાં અને ઠગારા માણસો અને જૂનાં પિશાચ મળીને વિશ્વાસુ જગતને ઠગતાં હતાં.”