પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૮
રાસમાળા


નિબધા વળ લખેછે કે, “ મારા સગા એક બ્રાહ્મણુ મરીગયા પછી સાત મહિને તેની બાયડીના શરીરમાં આવીને થવા લાગ્યા. તે બાયડી જાતે ઘણી ગરીબ છે, પણ ધૂતી વેળાએ એવા ધમધમાટ ૩- રવા લાગી કે તેની સામે ઉભાં રહીને જવાબ દેવાની શક્તિ કાને રહે નહિ. આવે સમયે તે મરનારના એક મિત્ર ત્યાં આવ્યેા એટલે તે 'ધૂણુનારિયે કહ્યું કે આવ ભાઈ! આપણે એક દિવસે એકાન્ત -બેઠા હતા ત્યારે મેં તને શું કહ્યું હતું તે સંભારી જે. એટલે એણે બૃહ્યું કે, હા એ વ.ત મતે સાંભરેછે, પછી તેનેા પાડેાથી વાષૅિ ત્યાં આવ્યા, તેને એ નારિયે કહ્યું અલ્પા વાણિયા ? મેં તને 'રૂ ‘પિયા આપ્યા છે તે હજી સુધી કેમ મારી બાયડોને તે કથા ની ? “એટલે એ વિષે કહ્યું કે, હા તમારા રૂપિયા સાડી પંચાતુર મારી “ધારો છે તે હું તમારી ને આપીશ. પછી તે એ બચે નિત ધૂવા માંડયું અને એવી વાતા કહેવાથી લેામાં અચરજ જેવું થયું તેને અમે તપાસ કરી નૅયે ત્યારે એવું જણાયું કે એ બ્રાહ્મગુ પેાતાના મિત્ર સાથે ‘એકાન્ત નિરંતર વાતા કા હતો, તેથી એ બાઇયે તે। અનુમાનથી કહ્યુ “પણ એ ભાળે માથુસે એમ જાણ્યું કે મારે મિત્રે મને એક દિવસ કહ્યું હતું કે મારે દીકરી નથી તેથી હું મરીશ તો મારી ગતિ નડુિં થાય, ‘કેમકે શાસ્ત્રમાં લખ્યું છે કે, તારિત ચળો નૈવનવા. અનુત્રય ભાવાર્થ-જેતે પુત્ર નથી, તેની ગતિ નથી અને નક્કી તેને સ્વર્ગ “પણ મળતું નથી. વાયે પશુ એમ જાણ્યું કે એ બાયડોના શરીરમાં આવીને લેછે તે કહી દેશે, તેથી હું પેહેલેાજ કહું નહિ ? એમ - તેના મૂળની સાથે મુકાબલો કરો. એમાં માલિયાને ભૂત આવ્યું હોય એમ કરાવ્યુ છે; તે આનંદી /ણાયછે અને ઉદાસી જણાતા નથી તેથી તેનું ઘેલાપ- ઝુ ભૂત વળગ્યુ હોય તેના સરખું જણાતું નથી, પણ એબિનિયા નીચે પ્રમાણે એલેછે તેથી આ વિષેને ભેટ્ટ લાગી ાછેં,— ‘બે ઉદાસીપણુ, અને આનંદીપષ્ણુએ એ ઘેલાણાનાં સરખાંન્ત કારણ હેાય તે ુ તેના જેવી ઘેલી બ્રુ.