પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૯
ભૂત..


ડ્ડીને સાચી વાત કહી દીધી, બહુ લોકોને એ વાણિયા ઉપર ભ્રમ પણ હતેા તેથી આયે અનુમાનથી કહ્યું હશે, પણ સાચી વાત કરો. પછી હું એક દિવસ ત્યાં ગયો ત્યારે મને સર્વ લેકાએ કહ્યું કે તમારે પણ “કાંષ્ઠ પૂછ્યું હોય તા પૂર્છા, બરાબર દાખàા મેળવી આપશે. પછી એ ધૂ. “ણુનારીના ધણી જેમ મતે ખેલાવતા હતા તેમ તેણે મતે ખેલાવ્યે ‘‘ત્યારે મે કહ્યું કે આપણે એને લેવડદેવડના હિસાબમાં ભૂત્ર રહેછે, તે “બહુ સારૂં થયું કે આજે તમે આવ્યા છે તે તેના ખુલાસા થશે. ત્યારે “તે ખાઇયે ધૃષ્ણતાં ધૂતાં હેડેથી હિસાબ ગણી આપ્યા એટલે તેના ધણીના દાયનેા લખેલે મેં ચેપડા તેના મ્હે આગળ મૂયેા અને “કહ્યું કે શ્રા ચોપડામાંથી તમારૂં લખેલું નામું વાંચીને મને સમજાવે. તે સમયે એ બાઈનાથી એમ ખેલાઇ જવાયું કે હું ચેપડાના અક્ષર ભણી

  • મરણ પામેલાંના પિશાચ સાથે વ્યવહાર ચલાવવાને મનુષ્ય પ્રાણીના ૮.

દયમાં ખલવણ હેાયછે. “તેઓનાં છેલ્લાં મૃત્યુપત્રાની વ્યવસ્થા કરવાનું “આપણા ઉપર પડેલું હોયછે તે; તેમનાં કરાંની અંદર તેમની મ્હાકળા અને રીતભાત જે આબેહુબ રહી ગયેલી હાયછે તે; કરાંની સંભાળ રાખવાનું કામ; આપણને સુપ્રત કરેલા તેમના અપૂર્ણ રહેલા પ્રયોગનું સૃષ્ટિકરણ; આ- “પણને આપેલા સુખના ભેગ એ સર્વે તેમને આપણી સાથે ગુંથી નાંખેછે; “આપણે ઈયેિ તાયણ આપણને આવતાં સ્વપ્ન પણ આપણા ચ્હા આગળ- થી તેમને ખોડી દેતાં નથી; આપણી વાતાએ તેમના વિષેની હાયછે; આપ- ‘ણા દેવલે। જે આપણી સદાની જયર અવરની જગ્યા છે તેની આસપાસની “હુવણાંની ધારા ઉપરના લેખ ( જે ધૈરા અસલના વારાથી દરવાનના ઝાંપા - ગળ હારખ ધ હાયછે, ) જે ગ્રામ્ય સ્થિતિમાં છે અને તેવા છે તેથી મારા હાલના કામને માટે ઠીક પડે એવા છે તે સર્વે, મનુષ્ય પ્રાણીના હૃદયમાં મરણ પામે- ક્ષાની સાથે વાતચિત કરવાના ભાવ છે તે બતાવી આપેરે; વિદ્યાખાતામાં બહુ વૃદ્ધિ પામેલા લેકાનાં લખાણ અને અતિશય જંગલી લેાકુના વેહેમ અને રી- “તભાવ એ અને સરખી રીતે તે ભાવ દર્શાવી આપે." Tour Sermons preached before the Universióy of Cambridge, in November, 1940, by the Rev. I. P. Blunt, B, D., Margaret Professor of Divinity P. 2 ૫૩