પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૩
ભૂત..


સિયેાનાં ભય મઢાડેછે અને સુખ કરેછે. ઘણી વાર તે સર્પ થાયછે અને ઘરની પાસે રહેછે, તેને ધરનાં માસ માન આપેછે. ગુજરાતમાં એમ માનવામાં છે કે જ્યાં ધન ડાટયુ હાય ત્યાં સર્પ રહેછે અને જેને જીવ પેાતાના ધનમાં રહી ગયેલા હાયછે એવા સર્પ થઇને તે ઉપર રહેછે. તમારી ચામાં એક પથરા ઉમેરીરા', અને આજે પણ ઘણા ઘરડા લાકા આ- બી ચા આગળ થઈને જતા હોય તે તેમાં પથરી નાંખ્યા વિના રહેતા નથી. ઘણા લેાકાની ધારણા એવી છે કે જ્યાં આગળ શરીર ડાચુ હોય છે ત્યાં “આગળ તેનું ભૂત ભટકયાં કરેછે અને જેમ જેમ તેના ઉપરની ચગા ઉંચી ક- રવામાં આવેછે, તેમ તેમ તે પૃથ્વી ઉપરથી આકાશમાં ઉંચુ ચડેછે,’ હાફ લાકર (· Speakiug of Grenadilla in his Views in Spain, quoted in Ellis's edition of Brand's Popular Antiquities ) કેહે છે કે, કેટલાક અભાગિયા દુઃખી માણસા રસ્તામાં ક્રમેાતે માણ્યા ગયા હતા. ત્યાં આગળ ઉભા કરેલા બે ત્રણ ફ્રાસ આગળ થઇને અમે ચાલ્યા, સા ધ્વશા તા એ માણસે માહેલા કેટલાક અચાનક બનાવ બનવાથી મરણ પામ્યા હતા, પણ બધાયનું ખૂન ધાતકી રીતે કરવામાં આવેલુ' કહેવાયુ અને વાત હૈ- પરથી અમારા જાણવામાં આવી ગયું કે, જે ખીના આગળ એસેવાર કહે વામાં આવેલી હતી તેની તેજ છે. આવા કાળ મૃત્યુ થયેલાની ધાર ઉપર પથ્થર નાંખવાની પુરાતન રીતિ હજી લગણ આખા સ્પેનદેશમાં ચાલેછે. હેત અથવા વહેમથી ઉશ્કેરાઇને મચ્છુ પામેલાને માટે પ્રાર્થના કરીને આવા પ્રકા- ઘરનું સ્મરણાર્પણ આપવામાં આવેછે; પણ એ કારણ સિવાય એક ત્રાહીત જન સરખા પણ, મરણ પામેલાને જે માન આપવાનું આપણા દેશાચારમાં મ- ળથી જણાયછે, તેવા માનની ખાતર મચ્છુ પામેલાની ચગામાં પથ્થર નાંખવા- માં સતાધ માની લેછે,” અમે જે નીચે દાખલે આર્ષિય ક્રિયે (From epsius's “Tetters from Egypt.” Bohn, P. 216) તેમાં પૃથ્થર નાંખવાનું વલણ કેવળ જૂદા પ્રકારનું જણાઇ આવે છે. આ પર્વતની હારમાં ( Gebel el Magega) પ્રવેશ કરતા પેહેલાં, એક જગ્યા એ પૃથ્થાના ઢગલાથી છવાઈ ગઈ હતી, અને તેની નીચે કાઇને ડૉટેલ હતુ. નહિ તે પણ મડદાં ને ડાઢવાના ઢગલા અથવા ચા ધારી શકાય ત્યાં આગળ અમે આવ્યા, જ્યારે જ્યારે ખજૂરના વેપારી આ રસ્તે આવે