પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૪
રાસમાળા


નિબંધકત્તા હેછે કે, “એક શ્રાવક વાણિયાને ધૈર્ એ પરાણા આવ્યા. ધરધણી ચોટામાં ગયા હતા અને તેની આ હતી તે તેમને એ “સારીને પાણી ભરવાને ગઇ. પાંણા ધરધણીની વાટ જોતા બેઠા હતા “તેવામાં એક હાટા સર્પ નસયા એટલે એક પણે ઉઠીને લાકડીવતે ખાવ્યા, અને બીજો પરાંણા, સર્પને ઝાલવા સારૂ સાણુસાની શોધક- ‘રવા લાગ્યા. તેવામાં પેલી બાઈ પાણી ભરીને આવી, તે પેલા સાપને વ્હાખેલે ોઇને ખેલી કે એને ક્રેડી મૂા, એ તે! અમારે પૂર્વજદેવ છે, ‘તે મારી સામ્રના શરીરમાં આવીને ધૂતા ત્યારે ભારા સસરાનું નામ લેતા, અને કહેતા કે મારા જીવ ધનમાં રહ્યા છે, તેથી હું સર્ષ થયા છું; “તે આ ઘરમાં રહુછું એમ ખેલતેા હતા. એક દિવસે એ અમારા એક “પડોશીને કરાયા હતા તેને ઉતારવાને એક ખિત ખેલાવ્યા તે આવ્યા એટલે ધૂણીને કહ્યું કે મારા દીકરા સાથે એણે લડાઇ કરી તેથી હું એને કરાયા છું, તે ફરીને ન લડવાના કાઇ જામીન થાય તે ઉતરૂં, પછી “એ પ્રકારે ઉતરા. તે વિસથી અમારાં પાડાશીને ઘેર પણ આ સર્પ નીસરે તા તેને કાઈ ઝાલતા નથી. કદાપિને ઝાલીને માર માઉ ઉપર મૂકી આવે તે પણ આજ ઠેકાણે એ સર્પ પાા આવે. એ ઘણી વાર ‘મારા પગની ઠેસે આવ્યા હશે પણ મને કેાઇ દિવસ કરડી નથી. 218 વાર હું પાણી ભરવા ગઇ હાઊઁ, અને મારૂં છેકરૂં ધર્માં રાતું હોય તા “ો સર્પ તે એકરાને હિંચાલે છે, એવું મારા જોવામાં ઘણી વાર આવ્યુ છે. એમ કહીને સપને ઝાલવા દીધા નહિ, પણ નભરકાર કરીને જવા દીધા, પછી જે પરેાંશુાએ તેને ખાવ્યા હતા તેણે પાઘડી ઉતારીને કહ્યું ‘કે, હું સર્પ. બાપજી, તમને ખાત્મા તે મારા અપરાધ ક્ષમા કરો, અમે ‘‘તમારાં કરાં કેિ. એ સર્પતે પછી એક દિવસે મ્હારે બીલાડે મારી ‘’(જેએ માહેલા કેટલાક તેમના ગુયેલા મ્હોટા બાળકડિયા સહિંત અને તેમના “ટના હાકનારા સહિત અમને ખીજે દાહાડે મળ્યા), ત્યારે આ જગ્યાએ તે- “મની પાસે ખેરાન માગવામાં આવે. જે ફાઇ કાંઈ આપે નહિ તે તેના બુ ‘હૃદયને માટે અપશકુનની નિશાની દાખલ આસપાસ પડેલા પથ્થરની આવી “ખાલી ધાર અથવા ચગા કરેછે. આવીજ તરેહની ધારાના એક જશે કાર- ‘રાના રણમાં અમારા જેવામાં આવ્યા.”