પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૫
ભૂત..


નાંખ્યા એટલે એ બરવાળે તેના કાકા રમશાનમાં લઇ જઋને ખા- ન્યા અને તેની ચિંતામાં પાંચ શેર ધી, એક નાળિયેર, અને અધાશેર સુખડ નાંખી. ધાળા નામના પ્રાચીન શેહેરમાં એક બ્રાહ્મણે કાઇ જગ્યા વેચાતી લીધી તેમાં ખાદતાં બાંયરૂં નીસચુ, તેમાં ધન ધણું હતુ તે ઉપર એક “મેટા સર્પ રહેતા હતા. તે સર્વે એક દિવસે બ્રાહ્મણને સ્વમમાં આવીને હ્યું કે અહિયાં મારૂં ધન છે તે ઉપર હું રહુંછું માટે આ ભેાંયરૂ તારે “ખેદવું નહિ અને આ મિલકતની ઈચ્છા તારે રાખવી નહિ. જો એવી ઈચ્છા રાખીશ તે। હું તારા વંશ ચાલવા નહિ દઉં. પછી સવારમાં એ ‘‘બ્રાહ્મણે તેલની કડાઇયેા ઉકાળોને ભોંયરામાં રેડી તેથી પેલે સર્પ મરી ગયા પછી ભેાંયરૂં કાઢાડીને ધન કાઢાડી લીધું અને સર્પને ધરના ચાકમાં સારી રીતે અગ્નિદાહ દીધે, પછી તે મિલકતવતે હારી ઈમારતે કરાવી “પણું તેના વશ રહ્યા નહિ, અને તેની દીકરિયાને પશુ વશ રા નહિં. "તથા તેનું જેણે ખાધું તેના પણુ વશ રહ્યા નહિ તથા વકીલને તથા ‘‘ગારની પણ વશ રહ્યા નહિ. આ વાત આશરે વર્ષ ચાલીશ ઉપર નીપજી છે.” આવી વાતા ગુજરાતમાં ધણી ચાલેછે અને અમે આગળ લખ્યું છે તે પ્રમાણે લેાકાના માનવામાં એમ છે કે જ્યાં ધન ડાઢેલું હોય ત્યાં નક્કી સર્પ હાય. જીવતા માણુસનામાં ભૂત ભરાઈ પેસેછે તેને કાઢાડવાના ઉપાય જે.ગૂજરાતમાં ચાલેછે તે વિષે ‘ભૂત નિબંધ’માં વેદના કર્મકાન્ડમાંથી, અ થવા આધ શાસે ઉપરથી, અને મુસલમાનની રીતિ ઉપરથી જે લખવા. માં આવ્યું છે તે પ્રમાણે અહિં અમે દાખલ કરિયે છિયે. કાઇ કાષ્ઠ વાર તે, જેને પીડા થતી હાય તેને સારૂં થાય એ વાત ઉપર મુખ્યત્વે કરીને ધ્યાન આપવામાં આવેછે. અને કાઇ ડાઇ વાર તા કસુરથી જેની ભૂત ગતિ થઇ હેાય તેને તેના દુઃખદાયક ભટકારામાંથી છૂટકો કરાવાના ઉપાય કરવામાં આવેછે, એ બાબતના અકૅડા દાખન્ના અમારા વાંચનારની આ ગળ અમે રજી કરિયે મે. • એરીએન્ટલ મેસ્સારની મળ આવૃત્તિના ભાગ બીજાને પુષ્ટ ૩૪ મે આવી જાતની ઘણી વાત છે.