પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૬
રાસમાળા


નિબંધક કહેછે કે, આશરે ત્રીશ વર્ષે ઉપર, એક ચારણુ કાઠિયા- વાડના સાયલાના ઠાકાર પાસે રૂપિયા માગતા હશે, તે દરખાર આપતા “નહતા તેથી પેલે ચારણ પોતાની નાતનું ચાળીશ માણસ લઇને ધરણું કરીને આવ્યા, તે ગામને દરવાજે આવતાં દરબારને જાણુ થયાથી દરવા- ‘ા બંધ કરાવ્યા, ત્યારે ચારણના માણસેગ્મે ગામ બાડાર પડાવ કર્યેા “અને તેમણે ત્રણ લાંધણા કરી, પછી ચેાથે દાહાડે ત્રાગાં કરવાં, તેમાં કે- ટલાક પુષએ પાતાના હાથ કાપ્યા, અને ત્રણ ડેશિયાનાં માથાં કાપી ને દરવાજે તેરણ બાંધ્યું, કેટલીક બ્રિયેાએ પોતાના સ્તન કાપ્યા, ચાર ‘ડાસાને ગળે બ્રાલ્યાં, એ છેાડિયાને ગઢ સાથે પછાડી, અને પેલે ચારણ પિડે તેલમાં મેળેલા ડગલા પેહેરીને બળી મુવા. તે ખળતી વેળાએ એમ બલ્ગેા કે, હું તે મરૂછું, પશુ એ દરખારની મેડીમાં માથા વિનાને ખમીસ થઇને રીશ, ઠાકારને જીવ લખ઼શ તથા તેને વશ પણ રહેવા ‘ઈશ નહિ.’ તે ખળી મુવા ત્યારપછી ખળ માણુસા પેાતાને ઘેર પાછાં ગયાં. “ચારણુના મરણ પછી ત્રીજે દિવસે ભૂતે રાણીને મેડી ઉપરથી બીચે નાંખી દીધી, તેને શરીરે ઘણું વાગ્યું. બીજા ઘણાં ભાણુસેના જો વામાં ભાવિનાના ખખીસ આવ્યું. પછી તે ઢાકારના શરીરમાં આવીતે ધૂળુવા લાગ્યા. રાતમાં તેની મેડી ઉપર પથ્થર નાંખવા લાગ્યા તથા ‘એક દાસીને વળગીને તેને જીવ લીધે. એવી ઘણીક રાડ તે ભૂતે કરી “તેથી ધાબે દાહાડે દરબારની મેડીમાં કોઇ જઇ શકે નહિ એમ થઇ ગયું. પછી તે ભૂતને કાઢાડવા સારૂ કાઇ જોગી, તિ, કીર, બ્રાહ્મજી, આ- દિકને દેશ પરદેશથી ખેાકાવ્યા, પણ જે કાઇએ ભૂતને કાહાડવા આ “વીને ટાકારને ધૂણાવા બેસે તેનેજ એ ભૂત ઠાકારના શરીરમાં આવીને મારવા લાગે, અને એવા હાકોટા કરે કે તેથી કાહાડનારની હિંમત રહે “નહિ. વળી પાતાના હાથને પણ ખચકાં ભરે, એવી રીતે વર્ષે પાંચ થયાં “અને એ ભ્રમથી પાંચ માસ મરી ગયાં, પશુ કોઇનાં ઉપાય ચાલ્યે નહિ, પછી કાઇ પરદેશી જાત તે દેશમાં આવ્યા હશે તેને ગાડી મા કુલીને રૂડી રીતિથી તેડાવ્યેા. તે જતિ સાથે કેટલાંક માણુસ હતાં અને “દુવિધા જાણવામાં તે ઘણા કુશળ ગણાતા હતા, તે એ ગામમાં આ