પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૯
ભૂત..


“જ્યારે કાઇ માશુસને તાવ આવે, અથવા ચક થઇ જાયછે, દાંત સજ્જડ થઈ જાયુછે, ત્યારે તેનાં સગાં એમ સમજેછે જે, એને ભૂતને વળગાડ થયા છે, પછી તેને એવાવેછે તાપણુ કાંઈ એકલતું નથી એટલે તેને ખાલાવા સારૂ ચડીપાઠના જાણનાર બ્રાહ્મણુને તેડવા જાયછે, તેમ આવર્તો કાંઈ વાર લાગે તો તે સમે વળગાડવાળાનુ સર્ચ અથવા પડેડશી આવીને કહેછે કે, એને મરચાંને ધૂમાડે ઘેા અથવા કૂતરાના નરકના ધૂમાડા વે એટલે એના શરીરમાં જે હશે તે ખેલશે. પછી તેવા ધૂમાડા દીધાથી કાઈ સમયે ખેલેછે અને કોઇ સમયે નથી પશુ ખેલતું. પછી ‘યંડીપાઠ ભણુનાર બ્રાહ્મણુ આવે તે પ્રમથ પેાતે પવિત્રણે આસન ઉપર એશીને એક બાજઠ ઉપર નવું રાતું લૂગડું પાથરેછે, તે ઉપર ઘ્ર- "ઉના દાણાથી અષ્ટદળ મંત્ર કરેછે, તેના નવ કાડામાં નવ વહુની ઢગ- લિયા કરીને તેમાં નવ દુર્ગાનું આવાહન કરેછે તેમનાં નામઃ——૧ કોલ- “પુત્રી, ૨ બ્રહ્મચારિણી, ૩ ચંદ્રધા, ૪ કૃષ્માણ્ડા, ૫ કમાતા, ૬ કાત્યાયની, છ કાળરાત્રી, ૮ મહાગૈારી, ૯ સિદ્ધિા. પછી તેમાં પાણી ભરીને કળશ મૂકેછે, તેના ઉપર શ્રીફળ મૂકેછે અને તેની પૂ કરેછે. ગૂગળનો ધૂપ અને ધીના દીવા કરવામાં આવેછે. પછી વળગાડ વાળાને સ્વચ્છ કરીને સામેા એસારેછે. અને નવાર્ણવ મંત્રથી (નવ - “ક્ષરના ) અક્ષત મંત્રીને અથવા પાણી મંત્રીને તે ધૂણવા માંડે ત્યાં સુધી ‘છાંટેછે. તેને વાને વધારે તાર આવે એટલા માટે પાણી ભરવાની ગાળી ઢાલી ઉંધી પાડીને વેલણવતે વગાડેછે, નવાણુંવમત્રથી અક્ષત કે પાણી મંત્રેલું તેના ઉપર છાંટીને ભૂતને ખેલાવેછે ત્યારે પોતાના ઘરના “ભાણસનું નામ લેછે કે હુ ક્લાણા છું, મારા ધનમાં છત્ર રહી ગયા છે, ‘અથવા બાયડીમાં છવ રહી ગયા છે તેથી મારી અવગતિ થઇ છે. મારી ભાલમતા તમે વાવા માટે મારા કરાની ચાકરી નહિ કરાતા હું તમને પીડા કરીશ. વળી મારી શુભતિ થવા સારૂ હું કહું તે ઉપાય કરો. પછી ઉપાય કરવાની હા કહીને, હવેથી ભૂત કાને પીડા કરે નહિ “તે વિષેના તેને સમ ખવરાવીને દુર્ગાની સ્થાપના ઉપર ાથ મૂકાવેછે, “અથવા ચડીની પોથી ઉપર હાથ મૂકાવેછે. ચંડીપાઠ મારકીય પુરાણમાં ‘છે, તેમાં એક Àાફ લખ્યું છે જે,