પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૧
ભૂત..


હ્મણ જમાડ્યા વિના હું એને ફ્રીતે પેહેરીશ નહિ. ગરીબ માણુસ હેાય છે તે થાળી અથવા લોટા એજ રીતે ઉછીતે કરેછે. પ્રભાસ અથવા સામેશ્વર પાટણની યાત્રા ઘણું કરીને કાર્ત્તિક શુદિ ૧૧ થી શરૂ થાયછે તે પંચરાત્રી ચાલેછે અને તે પચરાત્રી પૂર્વજની કહેવાયછે. ઘણું કરીને આખા કુટુંબને યાત્રાએ જવું પડેછે તેમાં તે મા- હ્યુસને ભાઇ તેની વહૂએ વગેરે સર્વેએ જવું જોયે, કેમકે જો કાઈ પછ વાડે રહી જાયછે તા બીજા કાઇની સાથે ભૂતપ્રભાસ ન&િ જતાં ઘેર રહી જાયછે. પછી સર્વ જણ પગે ચાલીને, જોડા પેહેલા વના કે પા-

  • ‘તે કહે કે નિસને કાહાડી મૂકવાને આપણે ઈચ્છિયે તે તે કામ

ઘણું કઠણ થઇ પડેછે. (સ્કાટલડમાં ઘરનું કામકાજ કરે એવાં સખનાં રહે- ‘નારાં પિશાચને આની કેહેછે, અને જર્મનીમાં જેને કામેટ કહેછે તેનેજ ઇન્ફ્રાન્ડીનેવિમાાં નિસ કેહેછે.) એક ઘરમાં એક માણસ રહેતે હતા ત્યાં નિસે હદપાર ઢાંગ કરવા માંડવા તેથી તેને ત્યાં એકલું પડતું મૂકીને બીજે ઠેકાણે જઈ રહેવાનો તેણે નિશ્ચય કરા. કેટલાંક ગાડાં ભરાય એટલે સામાન લઇ ગયા પછી આકી રહેલે છેલ ગેરકા સામાન લેવાને તે પામ આવ્યું, તે સામાન માત્ર ખાલી પીપ, નળા અને બન્ને એવાજ પ્રકારના હતા. ધે સા- “માન ગાડામાં ખડકાઇ રહ્યા એટલે પોતાના નવા રેઠાણમાં સુખ થવાની ઈચ્છા થી પેલા માણસે પેાતાના ાના રેડાણને અને નિસને ડૈલી સલામ કરી કે ત્યાર પછી તુરતજ તેને કાંઈ કારણને લીધે ગાડાના પાછલા ભાગમાં લેવાને જવું પડયું, તે વખતે જીવે તે જ્યાં તે ાય ત્યાં તેની સાથે જવાને એક પીપમાં નિસ ભાઇ પેઠેલુ તેના જેવામાં આવ્યું એટલે તેની આટલી બધી “મેહેનત વ્યર્થ ગઈ તેથી નિરાશ થતાં તે ભલા માણસ ઘણું આશ્ચર્ય પામ્યા; “પણ પેલુ નિસ તે અતિશય હસવા લાગ્યું, અને પીપમાંથી પેતાનું માથું ઝ- ડપથી કાહાડીને આભા બની ગયેલા ખેડુતને કેહેવા લાગુ’, ‘હાહા ! આપણ હવે કુચ કરિયે છિયે, વ્હેયુ.” આ વાત જર્મની, ઈંગ્લડ, અને આયર્લેંડમાં ચાલેછે. જર્મન દેશની વા- “તુમાં, ફામેાડને બાળી નાંખવાને પેલા ખેડુત કાર સળગાવી મૂકે એમ છે, અને ગાડું હાંકી જતાં તેના ભડકા હેવાને તે પાછળ જીવે તે તેણ “કાબેાડને તેની પછવાડે ગાડામાં વ્હેયુ અને તે ખૂમ પાડી ઉઠયુ કે અમને બહાર નીકળી આવવાને વેળા મળી, અમને બાહાર નીકળી આવવાને વેળા Videkoigltoy's Fairy Mythology --