પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૨
રાસમાળા


ઘડી ઘાણ્યાવિના, અથવા જેવી ખાષા રાખી હોય તે પ્રમાણે પાળીને જાય છે. ત્યાં પેઢાંચેછે એટલે સામપુરા બ્રાહ્મણ હાયછે, તે તેમના સામા આ વેલાજ હાયછે. એ લેકાન એવા ધારા હોયછે કે, જ્યારે સંધ આવેછે ત્યારે તેમાંથી પેાતાના યજમાન જે હ્રાય તેમને પોતાને ઘેર લઇ જાયછે. યાત્રાજનાર માણસનું કાઈ પૂર્વ આગળ યાત્રાએ આવેલું હાય તેણે જેને ગાર્ કર્યેા હાય તે, અથવા તેના કુટુંબના જે હાય તે, પેલાનાગાર- પણાના દાવે! કછે. ત્યાં પાડ્રાંચ્યા પછી બીજે દિવસે સવારે હજામત કરાવી, મૂળ મૂડાવીને સરસ્વતિયે જઇને દેહશુપ્રાયશ્રિત અને શ્રાદ્ધ કરેછે ( એ વિષેનું વર્ણન પછવાડે કરવામાં આવ્યું છે) પછી ગારની સૂ ચના પ્રમાણે સ્નાન કરેછે, સ્ત્રીપુરૂષને એક વચ્ચે ન્હાવાની આવી હાય તા તે પ્રમાણે કરીને ન્હાયછે. પછી ગાર્ યાત્રાળુઓને કહેછે કે, “નદીમાં જ અને તીર્થદેવને નમસ્કાર કરે.” તે તે પ્રમાણે કરેછે, તેવામાં ગાર નીચે પ્રમાણે શ્લેક ભણેછે:~ ગમે જ યમુને ચૈત્ર ગોવાળને સરસ્વત નર્મદ્રે સિન્ધુ વેરિ હેમિન્સમિાધ યુર ગંગા, યમુના, ગેદાવરી, સરસ્વતી, નર્મદા, અને કાવેરી નદી આ જળમાં પ્રવેશ કરે. પછી સંસ્કૃતમાં વર્ષ, મહિના, તિથિ અને વાર ભણીને ખેલેછેઃ— “મન, વાચા અતે કર્મથી જે જે તે પાપ કર્ય હાય તે ધોઈ નાખવા સારૂ હું આ તીર્થમાં સ્નાન કરૂંછું; તેજશ્રીપરમેશ્વરની કૃપા સંપાદન કરવાને અર્થે, દેઢ શુદ્ધ કરવાને કાજે, અને પૂર્વજની ગતિ પમાડવાને “ર્થે હું સ્નાન કરૂં છું.” પછી ગેર ન્હાનારને કહેહેકે હવે તમે તમારૂ “સ્નાન પૂર્ણ કરા.” આ પ્રમાણે સર્વેને એક પછી એક હુવરાવે, તેઓ જેવા ન્હાને ઉપર આવેછે કે, માગણુ ા, તેમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મણો હાયછે તે, તેમને વળગી પડેછે. એટલે દક્ષિણા વહેંચી આપેછે, ત્યાં આગળ એક પીપળાનું ઝાડ છે તે શ્રીકૃષ્ણના વારાનુ છે એમ લેક ધારેછે. યાત્રાળુ લકા આ પીપળાની પૂજા કરીને પછી તેને ઠંડુ પાણી રેડેછે;તેનું કારણ એવું કે પૂર્વજદેવના પીવામાં તે પાણી આવે. પછી તેની આસપાસ પ્રદક્ષિણા