પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૩
ભૂત..


કરેછે. એ પીપળાને જોઇને વળગાડવાળુ માસ તુરત ધુંણુવા મંડી છે અને આંખ ફેરવી દેછે. પછી ગેર તેને કહેછે કે હવે તમે રાહા, તમે જે ધર્મ કરવાને કહેશે તે પ્રમાણે કરવામાં આવશે. જો તે વાત ભૂત કબુલ કરેછે તેા પછી કહેછે કે ૧૦૮ બ્રાહ્મણુ જમાડે અને ની લ (વાડાવાડી) પરણાવા, જે રીતે માણસ પરણેછે તે રીતે વાડાવા- છડી પરણાવીને તે બન્નેનાં પુછડાં એકઠાં એક જણુ ઝાલી રહેછે. ભરનારનાં કુટુંખી તે પૂછડાં ઉપર પાણી, દૂધ, તલ, સહિત તપશુ કરેછે તેનું વર્ણન વેદના કર્મકાણ્ડમાં કરેલું છે તેમાં એક શ્લોક એવા છે કે, મૂતયોનિવુ છે નાતા પ્રેતયોનિ યે તાર તે સર્વે તાંત્તિમાયાન્તુ નોટ પુચ્છેવુ તાપતા ૪૬૩ જાય- અહિ ભાવાર્થ—જે કાઇ મારા પૂર્વજમાંથી ભૂત અતિમાં ઉપન્યા હૈય ત- થા મેત જાતિમાં ગયા હાય તે સર્વે આ નીલને પૂછડે તર્પિત કરવાથી તૃપ્ત થાઓ. વિયુદ્યોતા યત્ર ટ્રેક્ટ્રિમિક પશુમિતયા તેવામુન્ટૂરળયાવ વંપિક સવામ્યહં. આવા સ્લોક આશરે ૧૨૫ છે તે ભણીને જળ રેડેછે, તથા જેટલાં પોતાનાં કુટુંબી ભરી ગયાં હ્રાય તેને સંભારીને પાણી રેડેછે. પછી રાંધે લા ચાખાના ૧૦૮ પિંડ કરીને પૂર્વજોને નામે મૂછે. બીજાનાં નામ આવડતાં નહેાય એટલે નીચેને શ્લાક ભણીને મૂકેછેઃ—— ભાવાર્થ:--મારા પૂર્વજમાંથી જે કાઈ વીજળીથી, ચારથી, દાંત વાળાં જાનવરાથી, તથા પશુથી ભરણુ પામ્યાં હોય તેઓને ઉદ્ધાર થવા સારૂ આ પિ’ડ હું આપું છું, આમ છતાં પણ કાઇ વાર તે ભૂત કહેછે કે, “અહિં બંને સારૂં “લાગતું નથી માટે હું મારા ઘરમાં જઈને રહીશ, ત્યાં એક ગેખમાં “મારા નામનું શ્રીફળ મૂકીને તેની પૂજા કરો.” પછી ગાર્ તેને બહુ કાલાવાલા કરીને કહેછે કે, સરવતીના કિનારા ઉપરની આવી રમણીય