પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૪
રાસમાળા


જગ્યા મૂકીને તમે જાએછે ? ના ના નો તમારે તે અહિયાંજ રહેવું.” આટલું કહેતાં છતાં પણ કેટલાંક ભૂત તે ઘેર પાછાં જાયછે. જો તે રહું- વાને હા કેહેછે તે તેના કહેવા પ્રમાણે પ્રભાસમાં પુષદાન કરેછે. સાંજ પડે ત્યારે હજારો યાત્રાળુ લેક એકડા થઇને સરસ્વતીનું પૂજન કરશે. ત્યાર પછી પડિયામાં ઘીના દીવા કરીને વેઢુતા મૂછે તો કરીને નદીમાં ઝગઝગાટ થઈ રહેછે.* આ પ્રમાણે યાત્રા પૂરી થાયછે એટલે સવં યાત્રાળુ લોકો ઘેર જાયછે. તે કદાપિ ભૂત નીચી જાતનું હાયછે તે તેને ભૂવા લેાકા કાકડી મૂકૅછે. તેને શૂદ્રદેવી પ્રસન્ન હાયછે, જેવાં કે, બહુચરાજી, ખાડિયાર, ગઢેચી, શીકાતર, મેલડી, અને જી. બ્રાહ્મણથી તે નીચી જાત સુધી સર્વે જ્ઞાતના ભુવા હૈયછે. જે કૈત્રીને તેને હાયેા હૈયછે તેનું સ્થાનક તેણે પોતાના ઘરમાં કરેલું હોયછે, ત્યાં આગળ ભૂવા ભૂત કાઢાડવા જવાની આજ્ઞા લેછે, તેમાં જો વધાવે આવેછે ભૂવા ભૂત કાહાડવા જાયછે તેની સાથે કાંશજોડાવાળા અને ડાખલાવાળા હોયછે ને વળગાડવાળાને સામે એસારીને વગાડતાં દૈવિયેાના દુઢા ગાયછે,—— માનસરાવી માય, ચાલ ચુવાળના ચેકની બરદાલી એહેયર, આ ઉગમણુ ગેખતી.

અથવા, ખરી દૈવિ ખાડિયાર, દીહે વાહે ડુંગરે સમરી સાચ દેનાર, આવે માતા આકરી !

વળગાડવાળાના સામે ભૂવા ખેડેલા હોયછે તે, પોતાને માતા આવ્યાં હાય એવું ડાળ ધારણ કરીને ભૂતને ડરાવવાના જૂદા જુદા પ્રકારના ઉ પાય કરેછે. આ કામ કાઇ કાઈ વાર તે પાંચ પાંચ છે. છ દાહાડા સુધી ચાલેછે; છેવટે વળગાડવાળા માણસ (ભૂતરૂપે) ખાલી ઉઠેછે કે, હું જા-

  • ચાણાક્યની પાપકૃદ્ધિમાંથી આ રીત ખરેખરી ચાલેલી જણાયછે.

તુવેર ભાગ પેહેલાને પૃષ્ટ, ૧૦૪ મે