પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૫
ભૂત..


ઉછું, જાખું” પછી દેવોને નામે કેટલાક પિમ ખર્ચાના સમ ખાયછે. એટલે તેને નીકાલ કરેછે

  • સેતાન જે પરમેશ્વરનું સામાન્ય નકલ કરનાર છે. તે આ બાબતમાં પણ

તેની નકલ કરેછે એવું બિરાપ હાલે વિશ્વાસ વિષે અવલેન કરતાં કહ્યું છે “તે ખીજી ખાખતા વિષે પણ્ આપણે સદાય લાગુ પાડી શથૈિ. ૨ શાવિ- શ્વેતા ત્રીન્ન અધ્યાયના ૧૫ મા પદમાં એલાશા વિષે લખેલું છે કે, તેણ “ગવૈયાને મેલાવ્યેા, અને એવા ખનાવ બન્યો કે તે ગવૈયાએએ જ્યારે વગાડવા “માંડયુ ત્યારે ઈશ્વરને હાથ તેના ઉપર આવ્યે. ઉપર લખેલેા ગ્રંથકત્તા કહેછે કે એલાઇએ સંગીત મગાળ્યુ તે કાંઈ તેમના કાનને માટે નહતુ, પણ એલાઈશાના પેાતાના હૃદયને માટે હતુ કે તેથી તેના મનેત્રિકાર અથવાં ભૂત અતિશય ઉઠાલા માણ્યા પછી સારી રીતે શાન્ત પામે, અને પરમેશ્વરનું શાન્તિ ભરેલું દણ પામવાને ચૈાગ્ય વલણ ધારણ કરે. (આહામ એક દુષ્ટ રાજા હતા તેણે ઈડમની લડાઈ સારૂ ઈહેરાફાઢ નામના ભલા રાનને કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યું કે એ કામ ઈશ્વરને ગમતુ હોય તે તેમાં હું આશ્રય આપું. આહામે કહ્યુ કે હા તેમ છે. પછી તેએ એલાઈશા પાસે તે વિષેનું વચન કઢાવાને ગયા. આહાખ દુષ્ટ હતા માટે તેનું મ્હે તેવાને એલાઈશા રાછ નહુતા પણ પેલા ભલા રાનની ખાતર તે થાક્લ્યા અને પેલા દુષ્ટને જોઇને તેના મનોવિકારે ( ભૂતે) ઉછાળા માણ્યા તેથી શાન્ત થવાને તેણે ગાણાવાળાને ખેાલાવ્યા.) ( ભા. ક્રિશ્ચિયનધર્મપ્રસારકેસ્ટના ચેલાનાં કૃત્ય વિષેના સાળમા અધ્યાયના ૧૬ મા પદમાં પિશાચ વળગેલી અથવા ભવિષ્ય કેહેનાર સત્તના વળગાડવાળી સ્ત્રી. વિષે લખ્યું છે, તે દેવી આવેલા માણસ વિષે અમે લખિયે છિયે તેને કેટલીક ખાખતમાં મળતું છે. એક ભગિયા સૂવાના ઉપાસનથી નીચે લખેલા દાવેશ કરવામાં આવ્યે હુ- તે મુંબઈની સદરદિયાનીઅદાલતે ફૈસલ કરેલા ફેસલા પસંદ કરીને છ- પાવેલા છે. તેના પહેલા પુસ્તકને ૯દ મે પાને નીચે પ્રમાણે દાખલ છેઃ--- પિતામ્બર તરેત્તમ, અપીલના વાદી. મનદાસ કુમૈર, અને રાયજી મફત, અપીલના પ્રતિવાદી. આ દાવા અપીલના વાદિયે અપીલના પ્રતિવાદિયા ઉપર આબરૂનું નુક ‘સાન ભરી લેવાને રૂ૯૫) ના રચા. હતા. "પક્ષકાર દશાર્દિશાવાલ વાણિયા હતા. અપીલના વાદિયે પેાતાની અરજી- “માં બતાવ્યું છે કે, અમારી નાતને એક ઈશ્વર મૂળછ કરીને સવ ૧૯૮૦ ના ધાર્તિક શુદ્િ ટ (તા. ૪ થી નવેમ્બર સન ૧૮૨૯) ને રાજ નાત કરવાની રો