પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૮
રાસમાળા


ખાસષ્ઠે અને પછી સળગતે બહાર કાકાડીને પેાતાના શરીરમાં દેરાને પાછું લીધું એમ જણાવેછે. આ ચમત્કાર જેઇને જોનારા દંગ થઇ જાયછે. ડાઈ વાર તે વળગાડવાળાનું સગુ હાયછે તે ગામના કારને ત્યાં ?- રિયાદ જાયછે. મનમાં ઢચુપ્પુ થતા ઠાકાર એરિયાને તેડવા મેકલેછે અને પેાતાને કાંઈ વચ્ચે પડવાની પંચાત નથી અને એના ઉપર કાંઈસત્તા ચલાવાની નથી એવું ડાળ બતાવીને દેરૂ પાતાને ઘેર ખેલાવી લેવાનું તેને કહેછે. એરિયા સમજેÈકે ઠાકોરની સાથે વધારે હુન્નત કરવી એઠીક નહિ એટલે માતાને પાછી ખેલાવી લેવાનું વચન આપેછે, કાષ્ઠ કાઈ વાર તે હાકાર પેતે પાતાનું દેરૂ રાખેછે. એક અમારા ઓળખાણુવાળા ઠાકાર હતા તેને કેસરબાઇ માતા આવતાં હતાં. જ્યારે તેના ખેડુત ગામ છેડીને જવાની મરજી જણાવતા ત્યારે તે તેમને કહેતે કે મારી માતા તમારી પછવાડે આવશે, એટલે ખેડુતે ખીહીતે રહી જ- તા. વળી એમ પણ કેહેછે કે તે પોતાના લેણુદારાને એજ રીતે બીરા- વીને લેણુ પતાવી દેતા હતા. દેશને વળગાડ કાહાડવાને કેટલીક વાર ભૂવાને પશુ ખેલાવવામાં આવેછે. જોતિષ્મમાં કેટલીક તિથિયે લખેલી છે તે દિવસે કાઇ ઓ જન્મી હોયછે તે તે વિષકન્યા અથવા ખોટીનજરવાળી કહેવાયછે. તે ડાણુના નામથી ઓળખાયછે અને જેના ઉપર તેની નજર પડે તેને વળગાડના જે- ટલી પીડા થાય એમ ધારેછે. કાને કાંઇ ખેચેન થાયછે તે તેને લાગેછે કે કાઇ ડાકણુની નજર લાગવાથી થયું છે. ઘણું કરીને ચારણુ કે વાધરી- ની નાતની ખાડિયા ડાકલુ ડાયછે. નજર લાગે નહિ એટલા માટે ધણી સાવધાની રાખવામાં આવેછે; તેમાં લેહેાડુ પાસે રાખવામાં આવેછે, કે કાળી નિશાની શરીરે કરેછે, અથવા મંત્ર કે માદળિયું પાસે રાખ વામાં આવેછે. ગુજરાતમાં છ પ્રકારના મંત્ર ચાલેછે, તે મંત્ર શાસ્ત્રમાં વર્ણવેલા છે. “દ માણુમંત્રનામાં માણુસને મારી નાંખવાની શક્તિ છે. ૨ મેહન મત્ર કાનને તથા આંખાને ભ્રમ ઉપાવેછે. ૩ સ્તંભન મંત્ર ચાલતું તેને બંધ કરેછે. ૪ આકર્ષણુ મંત્ર વડે કાઇને ખેંચી લેવું ડાય