પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૯
બીજી લૌકીક માન્યતા.


તેમ તેમ થઇ શકેછે. ૫ વશીકરણ વડે કાને વશ કરવું ડ્રાય તો તેમ થાયછે, ૬ ઉચાટણુ એટલે કાઇને પીડા કરવાના મત્ર છે. ૪૦ સ૦ ૧૮૪૫ ની સાલમાં ભાવનગરના રાવલ વજેસિંહને ટી- લાયત કુવર દાદુભા સહારમાં મરણ પામ્યા. આવા સમયમાં તેના એ રમાઈ કઢાયા ભાઇ નારૂભાએ પચીશ બ્રાહ્મણાને ભાવનગરમાં પ્રયાગ ૪- રવા બેસાયા હતા, દાદુભા પણ પેાતાના મરણુપેહેલાં થેડીવાર અગાઉ ભાવનગરમાં રાવળની સાથે દરિયે પૂજવાના વાર્ષિક તેહેવારને દિવસે હાજર થવાને આવ્યા હતા ત્યાં આગળથી તે માં પડયે, આ વાત ઉપરથી સિહેારના લેાકને ભ્રમ પડયે કે નારૂભાએ પેાતાના ભાઈના જી- વ લેવા સારૂ બ્રાહ્મણે! પાસે પ્રયોગ કરાવ્યા અને નારૂભાની મા ન્હાની- એ કુંવરને શણુગારવાના ફૂલમાં દિલ મંત્રાવીને નાંખ્યાં હતાં. દાદુ ભાની માએ પોતાના દીકરાની રક્ષા કરવા સારૂ પોતાની પાસેના બધા પૈસા ખર્ચીને ધણા દેશી પરદેશી મંત્રજંત્ર જાણનારા બ્રાહ્મણ, જતિ, ફૂંકી- ૨, આદિકને ભેગા કરયા, લેાકામાં ચાલતા વેહેમ વિષેના નિષંધ ઉપર્- થી જે અમેએ ઘણા ભાગ લીધેલે છે તેના કર્તા પણ રાણિયે ખેલાવે- લા બ્રાહ્મણામાં હતા. બધા મળીને આશરે ૧૦૦ જણ હેતા તેમાં ફેટલા એક મૃત્યુંજયના મંત્રથી મહાદેવ ઉપર અભિષેક કરતા હતા, તથા કેટ- લાક બગલામુખી આદિ દેવીના પાઠ કરતા. એક કલકત્તાને વાણિયા હતા તે મંત્રજંત્રમાં ઘણા કુરાળ હતા. સર્વેએ પેાતાનું ચાલ્યું એટલું કરયું, તષિ કુંવર દાદુભા તે। દેવલેાક પામ્યા, તે ઉપરથી એવી વાતે ચાલી કે ના- રૂભાએ હવન કરાવ્યા તેમાં બકરાંના મ્હાંમાં ડાંગર ભરીને તેમને કુંડમાં હાસ્યાં તથા પ્રયાગમાં બેસનારા બ્રાહ્મા તેલમાં તથા લોહીમાં ન્હાયા હૈ- તા. તેમાં ગિરાશકર કરીને એક મુખ્ય હતેા તેને ખીક લાગી જે કુંવ- રના ભણીનાં માણૂસ મને મારી નાંખશે, તે ઉપરથી નારૂભાએ તેને પાંચ સિપાઇ આપ્યા હતા તે તેની સાથે જ્યાં જાય ત્યાં જતા હતા. ધણા લા- કા એમ સમજેછે જે, આ બ્રાહ્મણે પ્રયોગ કરીને દાદુભાને માર્યા છે. એ પ્રમાણે બીજી ઘણી વાતે મારમંત્રની સભળાયછે. કાઇ મા- જીસ અચાનક મરી જાયછે, તે એવું ધારવામાં આવેછે કે, એને મૂ મારીને મારી નાંખ્યા. મૂડ માગ્યાથી ઝાડ સુકાય, પથ્થર ફાર્ટ, એવી ટૂ- ાંની વાતને લખતાં પાર આવે નહિ એમ છે.