પૃષ્ઠ:Rasmala II.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૧
બીજી લૌકીક માન્યતા.


કાઇ અક રાજા હશે તેને બે રાણા હતી, તે દરેકને એક બ્રાહ્મણે વશીકરણુત્રી.ચોકી આપી તેમાં લખ્યું હતું કે તે મ્હાર્ટી રાણી પસંદ કરવામાં આવશે તેય ડીક છે ને ન્યાની રાણી પસંદ કરવામાં આવ શે તેયપણ્ ફીક છે.” અન્ને રાઝુિયોએ પોતપેાતના મનમાં નણ્યું કે ચાર લે! આપણું કામ થયું' રાખને આ વાતની ખમર ૫ડી આવી એટલે તેણે જે ભાદ્રળિયામાં ચીડીયેા ઘાસો હતી તેમાંથી કાપાડી ને વાંચી જોયુ તા તેથી સવું આવ્યું. એજ પ્રમાણે ભવિષ્યવર્તતા બ્રાહ્મણે કાદ સ્ત્રીને બાળક અવતરાનું છે ત્યારે તેમને ચીરીયા મંત્રીને આપેછે અને કેછે કે કશું પણ્ અવતો મગાર વાંચી નહિં. તેમાં લખેછે કે “પુત્ર નહિ પુત્રી;" એને અર્થ, પુત્ર નહિ પણ્ પુત્રો એમ થાય અને એથો રા પણ થાય. કાર્ક કાઈ વાર તે પુરૂષને છાનું રાખના ચેપન ને કહી રા ખેછે કે તમારી સ્ત્રીને દીકરા અવતરો અને તેની સ્ત્રીને પણ તેવાજ સેગન દઈને કહી રાખેછે કે તમતે દીકરી અવતરશે, જ્યારે જે અવતરવાનું હોયછે તે અવતરેછે, ત્યારે પેલા વહૂવરના જોડાને તે છે કે તમારા એમાંથી કાને શ્રા હતી નહિં માટે ભી વાત તમારાથી સતડી રાખી હતી. + + વાત ડાકટર હેનરીના મેટબ્રિટનના હિાસના સાંધણમાં ઘુ ૬૮૪ મે સ્કાટના ધંતર મંત્રના શેાધનો ઉગ કરી લેતાં આ ડું છે કે. હાસ્યજ- નક મંત્ર ઉપર વિશ્વાસ રહેવાથી ચમહાર ઉત્પન્ન થયેલા છે તે વિષેની આપણા ટીખળી ગ્રુધફત્તાએ લખી છે તે અતિશય હસવુ આવે એવી છે. તેમાં એક વાત એવી છે કે દુ:ખ પમનાર માણસના ચાગળ એક ગરીબ સ્ત્રી થોડાક શબ્દ બળી જઈને બધા રોગ નિવારણ કરી દેવી હતી અને તેને અદલે તેને એક પેની તે એક પાઉ મળતે હતે. છેવટે આ જગમાં અને આવતી દુનિ ચામાં ખળી ભરવાને તેને ત્રાસ લાગ્યા તેથી તેણે કબુલ કર્યુ કે મારું બધું નર આ સબળ મારામાં રહેલું છે, એ અક્ષા માંઠાં માણસના કાનાં ઝણે સ્વરે કહેતી હતી, તે આ પ્રમાણે છે:— “Thy loaf in my hand, And thy penny in my purse, thou art never the better. An} Tan never the wISc. જેએએ વાંચેલું હોય તેએને અમે સ્મરણ કરાવિયે છિયે કે ઉપરની તુ-