પૃષ્ઠ:Rasmala II.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૪
રાસમાળા


આ મંત્રમાં ઉપર ઉપરથી અવિનાની અને શૈલભેલ ભાષા જણા- ઇ આવેછે તેગ શાસ્ત્રિય નિયમને અનુસરીને તેની રચના કરવામાં આ- વેલી છે એમ ટુવામાં આવેછે, અથવા રક્ષા તરીકે ખેઢાથી મચી જવાનું સાધન ગણતા હતા તેમ ખ્રિસ્તના સમયમાં પણ તેની ગણના તે એ પ્રમાણે કરતા હતા એને સભવ છે. પ્રિ- સ્તના પછી સુમારે ૫૦૦ વર્ષે લખેલુ હિબ્રુ ટારગમ અથવા યાકી લેકનું ખા- લડી ભાષામાં ધર્મ પુસ્તક છે. તેમાં એક વાય ચમત્કારિક છે તે ખ્રિસ્તે ( Matt xx iii, ) શું શું છે તે બતાવી આપે, તથા હવણાંના યાહુદી લોકોના પેાતાના રમણી વિષે શા તૈયાર છે તે જણાવેછે, તે જાય આ પ્રમાણે છે-ઈ- ઝરાયલના ઈશ્વરપૂજક સમાજે કહ્યુ છે કે, સર્વ લેાકામાંથી મને પસંદ કર્યો છે કેમકે હું. મારા ડાબા હાય ઉપર અને મારા માથા ઉપર રક્ષણી ખાંધુ, અને મારા બારણાની જમણી ખાજુએ, લેખ બાંધ્યેા છે તેને ત્રીજો ભાગ મારા સૂ- વાના એરડાની સામે આવેàા છે કે જેથી કરીને દુº પિશાચો મને નડવાને શક્તિમાન્ થાય નહિ.'—See Parkhurst's Greek exicon; also Bishop Patrick, and Calmet, quoted by D'Oyly and Mant, in a note on the passage in St. Mattlhew. રેફરમેશનના પેહેલાં, એડિમ્બાનાં બાંધેલા ધરેના દ્વાર ઉપર આવાં વાકયે છે:--“In thee, Ord, is alk a} krist;" “It Do est honor Volet gloria," "Blissit be ye Lord in al his giftis." à n'a mua રક્ષણી તરીકે લખવામાં આવેલાં કહેવાયછે તે એવા ઈરાદાથી કે ઘરમાં દુષ્ટ પિ સાચા રહી શકે નહિં, અને દેવતાનું નામનિરતર દાખલ કરવામાં આવેલું છે તે ઉપરથી આ વાતને ટકા મળેછે.See Chamber's Twitions of Edin hoy,, સેટ ઇમ કહેછે કે “જેમ ચાહુદિયામાં બલિદાન આપેલા ઘેટાના લેાહી- વતે ચેકડા ઉપર નિશાનિયે। કરવાના ચાલુ હતે તેમ પ્રાચીન કાળના ક્રિશ્ચિય- ને પોતાનાં ખારણાં ઉપર અમુલ્ય અને જીદ દાસ કાડતા હતાં.” કાગ- ળિયાના ઘરમાં પ્રવેશ થાય નડુિં એટલા માટે સુસલમાને કુરાનની ક લામેા લખીને પેાતાના ઘરમાં ચેડે તે ઘણીવાર અમારા જેવામાં આવ્યુ છે. નાઈગર નદીના મૂળને શોધ કરવાને જે લેાકા ગયા હતા તે માઉઝા (Mlaussa)ગામમાં એક મ્હેટા ઝુપડામાં ઉતચ્યા હતા તે વિષે તેએ આ પ્રમાણે વર્ણન