પૃષ્ઠ:Rasmala II.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૫
બીજી લૌકીક માન્યતા.


નિબંધ-ત્તા કહેછે કે, આગળના કરતાં હવણાં ભૂત ધણાં ઓછાં થઇ ગયાં છે, તેનાં કારણુ લેકમાં ચાÀછે તે માંહેલું એક ઘણું ન વાઈ જેવું છે. “કેટલાક અજ્ઞાની લેાકા કહેછે કે, અંગ્રેજ સરકારની પડ “મના ઘેષથી ભૂત નાશી ગયાં, તેનું કારણ્ કે પડઘમની એક બાજુએ “ગાયનું ચામડુ મઢેલું દુાયછે (તેના શબ્દથી હિંદુના દેવ નાશી ગયા,) તથા ખીજી બાજીએ સુવરનું ચામડુ છે (તેના શબ્દથી મુસલમાન લેકના દૈવ નાશી ગયા) તેથી ભૂત ઓછાં થયાં અને મંત્રજંત્ર પણ જૂના પુ ‘ડવા.” કલેાડયસ ચાનન જેણેમેન્ટરામ ક્રિશ્યિયનનાં કેટ દેવલ જો આવીને તેનું વર્ણન લખ્યું છે તે તેમાં લખેછે કે, ઉપરના દંશખરની અંદર ઘંટ લટકાવવાને બદલે કેટલાક દેવલના ઘટ તેના ખીજા ભાગમાં લટકા વવામાં આવ્યા હતા; તેનું કારણુ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવુ ઉત્તર મળ્યું કે, હુંનું કાઇ દેવાલય પાસે હેછે યારે અમારા દેવળના આપે છે (ભાગ બીને પૂ. ર૭):—એના મધ્ય ભાગમાં મ્હોટા ઝાડનું એક થયું છે તેને આધારે છાપરૂ રહેલું છે, તેમાં ખારણાને ઠેકાણે એ ખાડાં રાખ્યાં છે તે એક બીજાની સામે છે, અને તેમના ઉપર ભીંતે લટકાવેલા આરખી ભા- ષામાં લખેલા બે મંત્રના કાગળ છે તે એટલા માટે રાખેલા છે કે આગથી ધર બળી જાય નહિ.’’ વળી એજ પુસ્તકના ખીન્ન ભાગને પૃષ્ઠ ૨૩૧--૩૨ મેવા. આવા ધર્મના મંત્રને રૂશિયામાં હજી લગણ એવા પ્રકારના એ કરતાં વ ધારે ઉપયોગ કરવામાં આવેછે. ઘણુ કરીને વ્યાપારિયે, તેમાં મુખ્યત્વે કરીને નહેર ખબ્બરના વ્યાપારિચા, પોતાની દુકાનમાં વસતા નથી ( હિંદુઓની પેઠે ) “અને આ પ્રમાણે તેને રક્ષણ વિનાની રહેવા દે છે, પણ તેએ સાંકળ અને દાંડાથી પાકા દોબસ્ત કરેછે તે પણ તેનાથી તેનું રક્ષણ થાયછે એમ “તે ઘણુ કરીને માનતા નથી, પણ પેાતાના દેશના લેાકના વેહેમથી તેનું રક્ષણ થાયછે એમ માનેછે, તે બારણાને અને ખારિયેની ફરેરીને છાપ કરે; અને “તેએના સાધુ રોનિકોલાસ આવા પ્રકારની જગ્યાના રક્ષક છે. એમ તેએ માનેછે. “તેથી કાઈ ચાર ચારો કરવાને હિંમત ચલાવતા નથી, બાકી સાંકળા અને દાંડા તે તેમના શેર આગળ ટકી શકે નહિં.

  • મૂર્તિપૂજાના સમયમાં બુ

દવની પૂશ્ન તેના સમાનની હશે.—Russia, by "Thompson: Smith, Elder, and CO., 1848.