પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૦
રાસમાળા


પણ અર્થ થાયછે; જાણે કે તે તાવ તે બીજું કાંઇ નદ્ધિ પણ જે દુષ્ટ પ્રેઝેના કાપ અને જોમથી સ્વભાવ અથવા સૃષ્ટિના સર્વે ગડબડા અ “થવા ગભરાટ ઉત્પન્ન થાયછે તેનું તે ધારણુ કરેલું રૂપ છે. અતિ દુષ્ટ “ભૂત પશુ વળી પિશાય અથવા દૈત્યના સામાન્ય નામથી એકળખાયછે. ૪૮૦ “પદેવતાની પૂજાને માટે ધણા ભાગમાં દેવાલય આપણા જોવા- “માં આવેછે. વળી કેટલાંક પરગણાં એવાં કે જેમાં અપદેવતાની પૂ. જા પ્રખળપણે પોંછે. જે ડુંગરાનો લાંબી હાર અદ્ધિસેારની પશ્ચિમ ભ- ‘ણીના ભાગમાં વિસ્તાર પામી છે તે જગ્યા એવી છે, અને ત્યાંના ઘણા “ખરા રેહેવાશિયે અપદેવતા વિતા બીજાની પૂજા કરતા નથો, પ્રત્યેક ધર્માં અને પ્રત્યેક કુટુંબમાં પાતપેાતાનું ઠરાવી રાખેલું ભૂત હેાયછે તે તેને ‘ઇષ્ટ દેવ ગાયછે; અને તેને પ્રતિદિને તેએ શાન્તિકારક અલિદાન આપેછે “અને તેની સ્તુતિ કરેછે; તે તેમના ઉપર પાતે કપકાર્ય ચલાવતું અંધ પડે એટલાજ માટે નહિ, પશુ તેમની પડેશનાં ભૂત અને તેમના શત્રુ તેમનું ખાટું કરે તેથી રક્ષણ કરવા માટે કરેછે. એ ભાગમાં દેવ- “તાની મૂર્તિ દરેક ઠેકાણે એવામાં આવેછે. તેને ભયકર આકાર હોયછે. અને ઘણે ઠેકાણે તે! આકાર વિનાના પથ્થર બેસારેલા હોયછે. આ પ્ર ત્યેકનાં જૂદાં જૂદાં નામ હેાયછે અને જેએ ખીજાએના કરતાં જે પ્રમાણે શક્તિમાન અને જીલની હાયછે તે પ્રમાણે તેને પસદ કર- “વામાં આવેછે.’’ ‘સર્વે પદેવતાને પ્રાણીનાં બલિદાનઉપર પ્રેમ હોયછે, અને તેટલા “માટે તેઓના ઉત્સુક ભકતા પાડા, ભૂંડ, ધેટા, કૂકડા અને ખીજા એવાજ “પ્રાણિયાતા ભેાગ આપેછે, જ્યારે ચાખાનું નૈવેધ ધરાવેછે ત્યારે તેને ક્ષેાહીમાં રગદાળવા પડેછે; અને વળી તેઓને ભાદક દારૂથી પણુ શાન્ત કરવામાં આવે, ફૂલ ચડાવતી વેળાએ જેટલાં લાલ રંગનાં ડાયછે તેટલાંજ ચડાવામાં આવેછે, "ભૃતની પૂજા સબંધી અને તે કેમ ચલાવવી તે વિષે હિંદુએનના ચૅાયા વેદમાં લખેલું છે. તે અથર્વવેદ કહેવાયછે, અને આટલા કારણુ. માટેજ તેને બહુ સંભાળથી બ્રાહ્મણેએ સંતાડી રાખે છે.