પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૩
અન્ય દેશમાં ભૂત.


અથવા ધરામાં વસે; અને ઘણીવાર એને બનાવ બનેછે કે તેને ‘માનનારાએને આત્મા કાઢુાડીને તેનામાં પેસવાના તુરંગ ઉડાવેછે. આવા બનાવ બનેછે ત્યારે જેનામાં તે પેસેછે તેને ભાન રહેતુ નથી, અને તે ચિચિયાટા પાડેછે, ચાળા કરેછે, અને ભવિષ્યકથન કરેછે ધૂંધી ભૂતની ક્રિયા ધારવામાં આવેછે.” ઉત્તર દ્વિદુસ્થાનમાં પણ ભૂત હેાય છે એવું નીચેના લખાણથી જ ણાઇ આરો. હિંદુસ્થાનના વાયવ્ય કાણુના પ્રાન્તા વિષે લખનાર એક જણ કહેછે કે, છેટાનાગપુરમાં નેકરી લેવામાં આવી ખામિયા છે તે સાથે વળી એક બીજી છે અને તે કેટલાકના મનને તા મ્હોટી આફત વેઠવા ની લાગેછે, મંત્ર, જયંત્ર અને જાદુ ઉપરના વિશ્વાસ આખા હિંદુસ્યાનમાં “પ્રસરી ગયા છે, અને જેઓએ બહુ વિધા સંપાદન કરેલી તેવા પણ આ ભ્રાન્તિમાંથી છૂટા નથી. દેશના વધારે સુધરી ગયેન્ના ભાગમાં એક સરખી રીતે એવુ માનવામાં છે કે, દક્ષિણના લાકા મત્રની બાબતમાં ઘણા મુ- ‘લવાન, અને ડુંગરા તથા જંગલોમાં ભૂતાવલી ઘણી છે. બિશપ ગાળાટ [In his Journal of a Residence in A- byssinia ] આબિસિનિયામાં જાદુખેરિષા ( એ જેવું નામ આપેછે તે પ્રમાણે ) ને માનવાને ચાલ છે, તે વિષે લખે છે. ત્યાંના ડેશિયા તેમને મા ઉદાસ” કહેછે. એવી ધારણા કરવામાં આવી છે કે આ ખાઉદાસા પેાતાને ફાવે ત્યારે અદૃશ્ય થઈ જાયછે, તેમજ જ્યારે કાઇ અળદ અંત્યાદિ માર ત્યારે તેનામાં માંસને ઠેકાણે ખાલી જગ્યા પડી ગયેલી જોવામાં આવેછે. ‘અથવા તેા પાણી ભરાઈ ગયેલું હોયછે, ત્યારે તે માંસ ખાઉદ્દામ ખાઈ ગયુ છે. એમ ધારવામાં આવેછે; વળી મંદાવિના અને સારી ભૂખ ‘‘લાગતી છતાં પણુ માણસા પિંજરા રૂપ બની જાયઅેમાંઢથી મા- ઉદાસ તેમને ખાઇ જાયછે; અને તરસના કાનધેિલા હોય છે અને કોઇ કોઇ વાર તે તેમને ધુલરાં પેરાવેલાં હાયછે તેવાતે મુખ્યત્વે કરીને ‘‘ધણીવાર મારી નાંખવામાં આવેછે એમ ધારેછે.' આખીસિનિયાના બનારસ મ્યાગેઝીનના ભાગ. ૩ના પૃષ્ઠ ૩૪૦ મે રામગઢ પરગણાની સરકારી અધિકારી તરીકે મુલાકાત લીધેલી તેની નાંધ જુવે