પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૪
રાસમાળા.


લેાકના માનવામાં એવું છે કે, જે તરસ જોવામાં આવેછે તેના ઘણા ખર 'ભાગ માકાસાએ રૅડાન્તર કરવાથી અનેલે છે, અને જે માણુસને મા- ‘ઉદાસને વળગાડ થયો હાયછે તે ખૂમે પાડેછે તે તરસના ભૂકવાની સાથે મળતી આવે, વળી તેઓ એમ પણુ માને છે કે સૌંફાળાએ ‘(યાડુદિયેની એક જાત), ધણુાક મુસલમાને, અને કેટલાક કિશ્ચિયને પણ ઉદાસ હૈયછે. ડાકટર ગાબટ કહેછે કે, જ્યારે હું સખત તાવથી પિડા પામતા હતા ત્યારે મારી આસપાસના માણુસા એમ ધારતા હતા કે જાદુખારિયાએની અસર પેહેાંચી છે. જે પોતાની મેળે અદ્રશ્ય થઈ જાય wથવા તરસનું રૂપ ધાર કરીને મનુષ્ય જાતિ ઉપર શિકાર કરે એવા કાઇ મનુષ્ય પ્રાણિયા ખરેખર છેજ નહિ એવી વાત સદરહુ પાદરી પા તાની આસપાસના ભાણુંસાના મનમાં ઉરી શકયા એમ જણાયછે, પણ માલદાસન હૈયાતી છેજ નહિ અને પિડા કરવાની સત્તા તેને નથી એ વાત તેના મનમાં તે ઉતારી શકયા નહિં. આ આખીસિનિયાના લે- કાના ખરા સિદ્ધાંત શું છે ? તેના તપાસ કરવાનેડાકટર ગાખાટ એટલે બધા આતુર નહતા, પણુ પોતાની તકરારમાં જે પ્રત્યુત્તરી તેને મળેલા છે. તે ઉપરથી એમ જરૃાયછે કે, મનુષ્ય પ્રાણીવિના ખીન્ન પ્રકારના ખાઊ- દાસા છે એમ એ લાકા માનતા હતા, અને તે નવી સ્થાપનામાં લખેલા ચરની સાથે મળતા આવેછે. ભૂત [Bhoots] અને ભાઊદાસ [Bowdas] એ એ શબ્દા નામમાં અને પ્રકારમાં મળતા આવેછે તેથી જ્યારે એકવાર બળવાન આબિસિનીયાના રાજ્ય સાથે હિંદુસ્થાનના વ્યાપાર ચાલતા હતા અને જે હવણાં ખીલકુલ ધ પડી ગયા છે તે વેળાએ એ એ શબ્દ એકજ મૂળ ઉપરથી ઉત્પન્ન થયા નહિ હોય? તેની તપાસ કરવાનું સુચ્છ આવેછે. ડાકટર ગેખાટ લખેછે ( અને વેઢુમ લેાકોને કેટલા દુઃખી કરે તે ને એ દાખલા છે ) કે ગિસિનિયાના લેકા મચળ છે, પણુ જ્યારે “તે બેચેન થાયછે ત્યારે એમ જાણેછે કે આપણા ઉપર ભૂત અને જાદુગરાની સત્તા ચાલી છે, તેથી તેએ ખમા દુખી થાયછે.” નાથાનિયલ પિયર્સે આખિસિનિયાની રીતભાત વિષે ન્હાનું પણ ખરૂં વર્ણન લખ્યું છે, તે મુંબઇની બલિટરરી સેસાટીના ટ્રાન્ઝીકશન”ના