પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૫
અન્ય દેશમાં ભૂત.


ત્રીજા ભાગમાં છપાયું છે તેમાં ઉપરના વિષય વિષે નીચે પ્રમાણે લખેલુંછે:- બિસિનિયામાં ઘણા પ્રકારના રોગ થાયછે, તે ભૂતનાથી થાયછે “એમ તેએકેડેછે; તે વિષેનું ખરું વર્ણન હું આપું છું. એકને ટેચીમાં મર કહેછે અને આમરસમાં ટ્રી છે તે મારા દેશના લોકોને ફેર ચડી આવવાથી મે' પિડા પામતા જોયા છે, તેના જેવાજ એ એક ારા છે એમ મને લાગેછે, પણુ તે લોકા એથી ઉલટું કહેછે, અને જે લેકે ચાક ‘બનાવવાનું, ભાલા કરવાનું, અને હુક્ષ બનાવવા વગેરેનું લેહાડાનું કામ કરે છે અને જે માટીનાં વાસણ બનાવેછે તેનાથી એ રાગ થાયછે “એમ માનેક્રે. એ બધા લેક ખડર અને ઢબીહુના નામથી ઓળખાય છે અને તેમને મુસલમાના કરતાં પણ બહુ ધિક્કાર થાયછે તથા તે ક્રિશ્ચિયન ધર્મ પાળેછે તે પશુ તેમને સરકાર પામવાની આજ્ઞા નથી.’’ પછી પિયર્સે રેઝેટિયર નામતા એક ખીજે રેગ થાય છે તે વિષેનું વર્ણન આપ્યાં જાયછે, પણ્ તે વિષે તે એ એવું કયુસ કરે છે કે, “એ- માં શેતાનનું નક્કી કાવતરૂં છે” એમ મને લાગે છે. આઠેકાણે લખવું જોકે ક ટમ અને ખડર એ માત્ર એકજ શબ્દને સાવશા ફેરફાર થઇ ગયેલા છે. k આફ્રિકામાં ફેશિતા વળગાડ વિષે જાતે લાર્સ ટ્રાવસ" ભાગ બીજો ૪ ૧૨૦, ૧૨૩-૨૬, ૨૩૧, ટાંકિવનના ભૂત વિષેનું વજું નીચે પ્રમાણે છેઃ 1 બે મ્હોટા જાદુગરેમાંથી એક ઢેખા (ચિત ભટ્ટી ઇન્ડીઝમાં ઢાં કિવનમાં ) કરીને છે તે લેકેને એમ સમાવેછે કે, હું જે બનવાનું ડૅડ- ધ્યુ તે અગાઉથી કહી શકુંછું. આ પરથી લેાકાતે જ્યારે પેતાનાં હાક કરાંનાં લગ્ન કરવાં હાયછે, કાંઈ જમીન વેચાથી લેવી છે, અથવા કાંઈ મ્હોટું કામ માર મવાનું હાયછે ત્યારે તેને એક ભવિષ્ય કથન કુ- રનાર માનીને તેને પૂછે. ૪૨૫ તે એક પુસ્તક રાખેછે તેમાં માસ, અને પશુના આકાર કાહાડેલા હોયછે અને ગેળ તથા ત્રિકેશુ કહાર્ડલા હેચછે, તથા ત્રણ પીતલના કડકા રાખેછે, તેના ઉપર માત્ર એક બાજુમાં કાંઇક અક્ષર કાવાડે મા હાયછે; તેમને ત્રણુ ખાતામાં મૂકીને પછી સારી પેઠે હલાવીને જ