પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૭
અન્ય દેશમાં ભૂત.


“વા દે છે; જો તે માણુસ સાચ્છુ થાય છે તે સીસા ભંગી નાંખીને ભૂતને જ્યાં જવું હોય ત્યાં જાને છોડી મૂકેછે, અને જો તે મરી જાયછે તે પછી એવું કામ ક્રીને નહિં કરવાની શોખામાણુ ને જાદુગર તેને લડી મૂકેછે.'”—N. Bailey’s Inglish Doctionary, by M. Bu- chaman, Fifth Edition. Todon: W. Johnston, TulgaeModern Bhatt (ચર્ચા) Street, 1760. મેલીનું પુસ્તક વણાં ઘળું સાધારણ થઇ પડેલું નથી તેથી તેમાં આત્માના દેહાન્તર વિષેના નીચેના ચમત્કારિક અને રમિક વિષય છે તેમાં અમારા કામને લાગુ પડે એવું વધારે છે. માટે આ પ્રસંગે અમે તેમાંથી ઉતારા કરી લઈયે ગિ:-- ‘દેહાતર અથવા આત્માનું એક રૃદ્રમાંથી બીજા દેહમાં જવું, એ વિષે હવના ચાહુદી લેકે ગમે તે કારા, પણ્ પુરાતનકે નવીન સ્થાપનામાં એ વિષે લખવામાં આવ્યું નથી. એવા સભવ છે કે ખાડિયામાં યાહૂદીલેાકાએ આ વિચાર ગ્રઋણ કરી લીધે! તે ખામેલનમાં લાંબી મુદત સુધી તેમણે કેઃખનું ભેમળ્યુ તે સમય હશે અથવા તે ગ્રીક લેાકાએ પૂર્વ ભણીના લાકા પાસેથી એ વિચાર ગ્ર હુછુ કરેલા હતા તેમની સાથના તેએાના વ્યવહાર કરીને ગ્રહી લીધા હશે. ખ્રિસ્તી વેળામાં આવે વિચાર યાહૂદિયામાં બહુ સાધારણ થઇ પડયે હવે એ વાત નક્કી છે. તેના કહેવા ઉપરથી આ વાત ઉધાડી જણાઈ આવે છે કે, ખ્રિસ્ત એ જાન ધી બારિસ્ટ હતા એમ કેટલાક ધારતા તા; કે તે એલિયાસ છે, અને વળી કેટલાક ધારતા હતી. કે તે જેમિ યાસ અથવા પ્રાચીન ભવિષ્યવકતાઓમાંતા છે, અને જ્યારે જીસસ ખ્રિ સ્તના અદ્ભુત કર્મ વિષેની વાત હેરડ હાકમના સાંભળવામાં આવી ત્યારે તેણે કહ્યું કે મે' જાતધી ખાઈસ્ટને શિરચ્છેદ કર્યું છે તેજ એક્રરીતે પા થયા છે. ‘જોસેક્સ અને લે! જે ધણા પ્રાચીત સમયમાં થઇ ગયા છે અને ‘‘સર્વ યહુદિયમાં જે સુા જ્ઞાની હતા તથા જે પવિત્ર ગ્રંથકારાના કરતાં ‘‘બીજી પદવના છે અને હવાં જેની પ્રસિદ્ધિ છે તે કેડે છે કે,