પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૯
અન્ય દેશમાં ભૂત.


ન ધી બટિસ્ટે અદ્ભુત કર્મ કરવા સારૂ “પ્રવેશ કરયા છે. ૪૮૯ જીસસ ખ્રિસ્તના ‘રારીરમાં જી વેળાયે તેઓએ એમ લખ્યુ છે કે, આત્માત સ

“પૂર્ણતાની ખામી હોય તે મેળવી લેવા સારૂ જીવંત દેહમાં તે પ્રવેશ “કરેછે. જેમકે તેઓએ કહ્યું કે, મેાઝિઝતા આત્મા એશિયાના આત્માની સાથે જોડાવાના છે, નૃત્યાદિ દેહાન્તરના બીજો પ્રકાર એવા છે કે, આ માએ જૂના માં જે પાપ કમ્યાં હોય તે ધાઈ નાંખવાને અથવા તે “પવિત્રતાનું વિશેષ પદ મેળવી લેવા સારૂ તે નવા બધાયલા શરીરમાં “પ્રવેશ કરેછે. યાહૂદિયે, ધારેછે કે, આવા પ્રકારનાં દેહાન્તર મધ્યમાં “એાં ત્રણ અથવા ચાર વાર થાયછે. તે કહેછે કે, કેટલાક વિશેષ “ઉંચ પ્રકારના આત્માને સ્થૂળ પદાર્થના ઘણા ધિકાર હાય; અને જી- વત દેહમાં તે પાછા પ્રવેશ કરેછે તેા તેમને ધાં પશ્ચાતાપ થયા વિના રહેતા નથી. જા જે વિશેષ નીચ અને વિષયી હાયછે તેનું વલણ સદા દેહુ ભણી થયેલું રહેછે અને માત્ર આ વિષયવાસના પુ “રિપૂર્ણ કરવાના કારણ માટે વારેવારે દેહમાં પ્રવેશ કરેછૅ, આવા પ્રકા- “રના દેહાન્તર અવાચક, પશુ' અને નિર્જીવ પદાર્થેાનાં પંખુ થાયછે એમ તેઓ કહેછે. અને આવા અભિપ્રાય ધરાવનારા લેાકા છે તેની સ ખ્યા કાંઈ ઓછી નથી. યાહુદી વિદ્યાના માંહેલા ઘણા પ્રખ્યાત છે તે- આના એવા અભિપ્રાય છે, અને એવું અભિમાન રાખેછે કે પેથાગે- રાસ, પ્લેટ, અને વર્જિલ તથા પ્રાચિન વિદ્યાનેએ ઉપરને અભિપ્રાય અગિકાર કરયા હતા, તેઓએ અમારા ભવિષ્ય વાદિયાના લેખમાંથી તે “જાણી લીધા હતા. આવા પ્રકારના વિચાર પૂર્વમાં ઘણા પ્રાચીન કાળના છે. ચીના “એમ કહેછે કે, ઈન્ડિયામાં આ મત પ્રથમ પ્રસિદ્ધ કરનાર સેકિયા 8- રીતે એક ઇન્ડિયન વિદ્વાન હતે અને તે ખ્રિસ્તના પેઢુલા સુમારે ૧૦૦૦ વર્ષ ઉપર જન્મ્યા હતા; ત્યાંથી પછી ખ્રિસ્તની પછી પ૬ વર્ષે ચીનમાં કે પ્રસરયા, ચીના એવા ઢાંગ કરેછે કે, ક્રસેકિયાએ ૮૦૦૦ વાર “વતાર લીધા હતા, અને તેને છેલા અવતાર શ્વેત હસ્તાતા હતેા, ચી. અ- ના અને ઇન્ડિયતા પોતાની મેળે ભરણુ પામવાને આધુ પારું જોતા “નથી, અને તેમનાં છોકરાંનું પાણ કરવાની તેને શકા પડેછે ત્યારે તેમને