પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
મલ્હારાવ ગાયકવાડ.

પ્રકરણ ૪. સહારાવ ગાયકવાડ, પાછળના પ્રકરણમાં કાલકરારને વૃત્તાંત, આ પુસ્તકના પ્રકાર જોતાં ફાઇને બહુ વિસ્તારથી લખેલે લાગરો, પણ ગુજરાતના હવે પછીના ભાગ્યને ખરેખર આધાર તેનાજ ઉપર રહેલા છે. માટે તેમ કરવાની અગલ પડી છે. જો બ્રિટિશ પાસે માગેલા આશ્રય આપવામાં આવ્યા હેત નહિં, અને ખંભાત આગળથી લશ્કરે આગળ ડગલાં ભણ્યાં હાત નહિ, તે પછવાડેથી જેમ હાલકર અને સિંધિયાના રાજ્યેાની વલે થઈ તે પ્રમાણે વડાદરાનું રાજ્ય પશુ દુ:ખદાયક અંધેર કારભારવાળી અને ગુડખડાટ ભરેલી સ્થિતિમાં અચૂક આવી ક્શ્યુ હત. પણ કામ એકદમ આગળ વધીને એવા નિયમપર આવી ગયું કે, તે નિયમ, ગુજરાતના સર્વે રાજ્યના આગળ ઉપર થવાના જે સબંધ, તેના આધાર થઇ પડયા. સુરતથી બીજી ફેબ્રુઆરિયે નીકળેલી ફાજ ખભાતને ખારે ઉતરી, અને આગળ સન ૧૭૭૫ માં ફર્નલ કિર્ડિજના તાળાની ફાજ જે ખુલ્લી જગ્યામાં પડી હતી તેજ જગ્યાએ; નારાયણુસરની પાસે આવીને પડી, અ- તે ઉપરી અધિકારિયાને ઉતરવાને માટે એક વાડી માંહેલા બંગલા સાંપ પવામાં આવ્યે. એટલીવારમાં આણીમગ ખાબાજી અને મલ્હારરાવની ફ્રાજ વચ્ચે અનિ↑ત અને અન્યસ્થિત ન્હાત ન્હાની લડાઈ થવા લાગી અને તે સાથે, માલવિતાનાં સલાહનાં કહેણ પણ ચાલવા લાગ્યાં. મલ્હારાવનું લશ્કર બધું મળીને પદર હારનું હતું એવું ક્રેહેવામાં આવતું હતું શિવરામ કરીને માત્ર એક સરદાર દમવાળા હતા. તેની પાસે કુ- નાયત શીખ્યાનું ડાળ ધારણ કરવાવાળા સાતસે' હિંદુસ્થાની હતા; અને ત્રણસે કે ચારસે' મરાઠા અશ્વાર હતા. ગાસાઈની બાયડીનું લશ્કર” એ- વા નામથી એક પલટણુ ઓળખાતી હતી, તેના ઉપર પારકર કરીને એક

  • આ ગણતરી પારકરની આપેલી છે. અને તેનાજ લખવાથી તેમાં ફેરફાર

જણાયછે. મેજર વાકર એવી ગણતરી કરેછે કે, દરાથી ખાર હાર સુધી ધારેશ્વાર ૨ અને પાચદલ મળીને હતુ, તથા ધણીખરી ન્હાની મ્હાટી દશ પદર તા હતી.