પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૩
વળગાડ.


“થઈ ગઈ છે, અને તે જ્યારે પ્રભુના પુત્રે પાતાનુ મહાકાર્ય સાધ્યુ ત્યારે મનુષ્યના પગ નીચે ઊતાની છેલ્લી વારી કચરી નાંખવાની તેની ઇચ્છા તેના એક પ્રારંભ દાખલ તે હતુ; તથા આ બનાવ બનતા પેહેલાં મનુષ્યે. નરકના ચરાની ઇન્દ્રિયગચર નિધિ સત્તા નીચે હતાં તેમાંથી તે દિવસથી તે મુક્ત થયાં છે. જ્યારે સિત્તેર જશુ આપણુા ખ્રિસ્તની પાસે આવીને તેમના આનંદની વાત કેહેવા લાગ્યા, કે તમારા નામથી અમે શેતાનને વશ કરી શકયા યેિ, તે સખયે તેણે ચમત્કારિક કથન કર્યું છે, તે ઉપરથી પણ ઉપરની વાતનું સૂચન થાયછે. તેણે તેને કહ્યું કે, આકાશમાંથી વીજળીની પેઠે શૈતાનને પડતાં મે જોયે.’ આપા ખ્રિસ્તે તેને પેાતાની સત્તાના આકાશમાંથી પડતે જોયા; ત્યારે જે સત્તા "તેણે ખાઇ તેની અસર હવે વધારે વાર એવામાં આવે નહિ તેમાં શી નવાઇ છે ? આ વિષય સભધી વધારે ચેાકશી કરચાવિના ઉપરના સામાન્ય ધારણા ઉપરથી, વળગાડ એ નામ જેવા અર્થ સૂચવે છે તે પ્રમાણે ખરે- “ખરા હૃતેઃ; અને પ્રથમકાસિક ખ્રિસ્તયન મતમાં પશુ સામાન્યપણે તે પ્રસારેલા હતા અને હું તે તેના ઉપર શ્રદ્ધા રાખુછુ તથા તમે સર્વેને તે પ્રમાણે રાખવાની ભલામણુ પણ કહ્યું.” એક આધુનિક ગ્રંથકર્ત કહેછે કે, આ વિષયને આ પ્રમાણે વિ- ‘ચાર કરવામાં એક ખામી છે તે હજી પણ કાહાડી શકાય એમ છે; તે એ કે, જે આ લગાડ એ જૂદા પ્રકારના ચિત્તવિભ્રમ કરતાં પણ કોંષ વધારે છે તે હવણાં ભૂતગ્રસ્તા નથી એમ કેમ બનેછે અને જગત- માંથી તેઓ એક જતા રહ્યા છે પશુ હવે એકે નથી એવીજ ધારા સિદ્ધ કરવાને માકી રહેલી છે. આ ચિત્તભ્રમ અને મૂછાવાયુના ધણા બનાવામાં ભૂતગ્રસ્તાને ઘણી મ- ‘ળતો આવે એવી એક સ્થિતિ થાયછે, પણ રાણી અને સામાન્યપણે વૈશ્ તેની ગણના જૂદા પ્રકારમાં કરેછે.” અમે નીચે એક ઉતારા આપિયે ષેિ તેથી આ વિષયને ઘણા પ્ રા ખુલાસા થઈ જાયછે:-- આ વિષેના વિગતવાર વર્ણન માટે ટેન્ગે ચમકાર (Miracles) વિષે લખ્યુ છે તેમાં ગરાના ભૂતપ્રસ્તા વિષેનું પ્રકરણ છે તે જાએ.