પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૭
યમપુરી.


ટલાક જીવ તે લાગલાજ સ્વર્ગમાં જાયછે. દેટલાક, મેક્ષ પામેટાની સાથે જરા ઓછાં નાશવાન સુખ ભોગવેછે. આવા પ્રસાદવાન જીવ વિષે અમે આગળ ઉપર લખીશું, પણ હવ, તે, જે પણા જીવ યમના ઇસાઇ ગયેલા દૂર ભણીને રસ્તે અથડાયાં કરેછે તે વિષે લખિયે ખ્યુિં. જે માણસેએ ઉપરના ગમે તે લેકમાં પ્રવેશ કરવાના પેાતાના ખૂ રા હક મેળવી રાખ્યા નથી તેમના જીવને માતની છાયાની ખીણમાં થને યમરાજના ન્યાયાસન આગળ રજુ થવું પડેછે. તેઓએ જે પ્ર- માણે સુકૃત કે દુઃષ્કૃત કરવાં હોયછે તે પ્રમાણે તેઓને તેમના પ્રવાસમાં સુખ કે પછી નાના પ્રકારનું દુઃખ સસ્તન કરવું પડેછે; પુરાણુરચનારાન આને દેખીતા અભિપ્રાય એમ જાયછે કે, મનુષ્ય પ્રાણીના મન ઉ- પર તેની આશા કરતાં ભય વધારે સહેલાઇથી અસર કરેછે; તેઓએ - છું કરીને સર્વ ભય વિષેનુંજ વર્ણન આપેલું છે. એવી પીડા થાય છે; આવા પાપોના પ્રાણવાયુ અાકારથી નીકળ જાયછે. ના ભયંકર દેખાવના સાધયુક્ત દૃષ્ટિવાળા; યમપારા તથા દંડ ધારણ કરીને દાંત કકડાવતા; ઉર્ય ફેશવાળા, કાગડાના જેવા કાળા; વડવાળા નખાયુધ, મદ્ તને જોઈ તેના મનમાં અતિત્રાસ ઉત્પન્ન થાયછે. અંગુº પ્રમાણુના પુરૂષ (જીવ) હાહાકાર કરતે શરીરમાંથી ખાહાર નીકળેછે એટલે યમદૂત તેને ગ્રહી લેછે, ને જીત્ર પેાતાનું રારી૨ જોતા રહેશે. પછી ચાતના દેહમાં તે જીવને ઘેરીને પારા ગળે ખાંધી દીધું માર્ગ, અપરાધીને જેમ રાજભા લઈ જાયછે તેમ, ખે ચમ- ફૂત રસ્તામાં નરકને ભય બતાવતા તેની તર્જના કરતા તેને લઈ જાયછે, એ અથવા ત્રણ મુહૂર્ત્તમાં તેને યમ પાસે પેહચાડેછે. પછી તેને આકાશ માર્ગે થઈને જ્યાં તેનું શબ પડયુ હોયછે. ત્યાં પાછા આણેછે, એટલે તેને પેાતાના દેતુમાં પ્રવેરા કરવાની ઈચ્છા થાયછે પણ તેમ યમદૂત કરવા દેતા નથી તે- થી તે રૂદન કરેછે. આતુર સમયે પુત્રે અન્ન મહાદાન તથા પાળથી પિડ આપ્યા હોય તેનું ભક્ષણ કરે, તથાપિ તેને તૃપ્તિ થતી નથી; જેની પછવાડે પિંડદાન આપ વામાં આવતું નથી તે પ્રેતરૂપ થઈ અતિ દુઃખ પામતા નિરજન્ય અરણ્ય- માં કલ્પ પર્યંત ભટકતા ફરે, પાપ કર્મ કહ્યાં હોય તેનું ફૅશ ભાગવ્યા વિ ના તેના ક્ષય થતા નથી, અને યમયાતના ભાગથ્યા વિના તેને મનુષ્ય દેહ ૬૩