પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૮
રાસમાળા.


તેરમા પછી, નવુ’ શરીર પામેલા ચૈતને યમદૂતાજ યમપુરીને ૨- સ્તો પકડાવેછે; પાતકી જીવ હોય તેને તે યમદૂત રસ્તામાં ત્રાસ ઉપજાવીને અને નાના પ્રકારની પજવણી કરીને કાયર કરી નાંખેછે, તે ઊતને કહેછે કે, ચાલ દુષ્ટાત્મન્ । ઉતાવળા, અમે તને યમપુરી લઇ જઇને કુંભીપાકદિ નરકમાં નાંખીશું !” આવા ભયંકર પ્રસંગમાં તેમના ધમકીના ખેલ સાંભળતો અને પોતાનાં સગાંવાહામાંનું ફુદન જે જગ- ત્ સાથેનું તેનું છેલ્લું ધન, તે કાન દઈને, અંતર વધવાને લીધે તે દુઃખ ભરેલા અવાજો સંભળાય નહિ ત્યાં સુધી, સાંભળતા, હાય ! હાય! કરી વિલાપ કરતા, દુ:ખમય માર્ગે ચાલેછે. પ્રાપ્ત થતા નથી. માટે દરા દિવસ સુધી, મરનારના પુત્રેપિડ આપવા જોઈએ. આ પિંડમાંથી પ્રત્યેકના ચાર વિભાગ ફરવામાં આવેછે, તેમાં એ ભાગ દેહને અર્થે છે, ત્રીજો ભાગ યમદૂતને મળેછે, ચોથો ભાગ તેને ખાવા મળેછે. આ પ્રમાણે નવ દિવસ પિડ પ્રાપ્તિ થયા પછી દશમે દિવસે તે પિંડમાંથી એક હાથ જેવડો તેના દેહ ધાય છે, એટલે માર્ગ ગમન કરવાને તે શક્તિમાન થાયછે, એ દેટ માર્ગમાં અશુભ ફળ ભાગવેછે. પ્રથમ દિવસના પિંડમાંથી તેનું માર્યું અનેછે. બીજા દિવસના પિડમાંથી ગર્દન તથા સ્કંધ અનેછે, ત્રીજાથી હૃદય અને, ચોથાથી પૃષ્ટ અનેછે. પાંચમાંથી નાસી, છઠ્ઠાથી કેડ, ગુલેન્દ્રિ, અનેછે, સાતમાથી એ સાથળ, આઠમા અને નવમાંથી જંધા અને પાદ અનેછે. આ પ્રમાણે દેહ ધાયા પછી દશમે દિવસે તેને ભૂખ અને તરસ લાગે છે. એટલે અગિયારમા અને મામાએ તેને પિડ આપેછે. તે ખાયછે. તેમા પછી તે જવા માંડેછે, યમપુરી ૮૬ હજાર ચાજન દૂર છે ત્યાં પ્રતિ દિવસે ૨૦૦ ચેાજન ચાલતો ૪૭ દિવસે યમપુરીમાં પહોંચેછે. ત્યાં સ્તામાં તેને ૧૬ પુર આવેછે, તેમાંનું સામ્યપુર અથવા ચામ્યપુર પ્રથમ આવે છે. ત્યાં તે ૧૯ મે દિવસે હાચેછે. એક માસના પિંડ આપવામાં આવેલા હોય તા તેને આ સ્થાને ખાવાને મળેછે, અદ્ધિ તે પેતાનું દુષ્કર્મ કરેલું સ ભારત હાય ! હાય! કરી રહેછે. ૨૦ ઉ