પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૯
યમપુરી.


પૃથ્વીની નીચે ચારાશી હજાર ચેાજનને છેટે દક્ષિમાં યમપુરી છે, એ દિશાએ થઇને દુષ્ટ જીવને લઇ જવામાં આવેછે; તેના રસ્તામાં કાંટા છવાઇ ગયેલા ડ્રાયછે. તેથી પગ વિધાષ જાયછે; અને ધીકાવેલા ત્રાંખા ના જેવી ધરતી છે. આવા દુ:ખદાયક રસ્તા આવેછે તેમાં દિવસે વિસામો લેવાને ઝાડની છાયા હેાતી નથી, અને અધારાની વેળાએ તેને કાઇ દયાળુના હાય દેરવાતે હાતા નથી. પ્રેતને આરામ કરાવિના ચાલ્યાં- જ કરવું પડેછે. હાય ! હાય ! રે મારા પુત્ર !” એમ કહીને તે પાકાર ભારેછે, “મે બ્રાહ્મણને કાંઇ દાન આપ્યું નહિ.” એમ કહીને પાતાનાં પાપકર્મ સભારેછે, યમર્કિકરે તેને દુઃખથી ડાટી નાંખેછે; વાંદરાને જે- મ તેના ઘાતકી રક્ષક ખેચેછે, તેમ અકાડાનતી પ્રેતને તે ખેંચે છે. એટલે તે પેાતાના મનમાં ખેદ પામીને કહેછે, “મે બ્રાહ્મણનું પૂજન કરવું નહિ, હે.મહવન કર્યા નહિ; મુકિતની જેયી પ્રાપ્તિ થાય એવા ગગાજળને આદર કયે નહિ; માટે અઢા! દે ! તું તારાં કર્મ ભેગવ” વળી તે કહે છે કે, જ્યાં મનુષ્ય પ્રાણી, અને પશુ પક્ષીને જગાશયની અગલ હતી ત્યાં તે મેં ધામાં નહિ; પશુને માટે ગાયર રાખ્યું નહિ, નિયદાન કર્યું નહિ, ગવાન્તિક ન કહ્યુ; કાને વેદ કે શાસ્ત્ર અર્પઝુકરમાં નહિ, અને મારાં સત્કર્મ કરેલા પણ મારા સ્વાધીનમાં રહ્યાં નહિ.” અઢાર દિવસ પૂરા થાયછે ત્યારે પ્રેત માન્યપુર આવી પહોંચે છે; ૧ ગરૂડપુરાણમાં મનુષ્ય લાકથી યમ લાકનું અન્તર ૮૬ હજાર ચૈાજન કે એમ લખ્યું છે, એજ પ્રમાણે ગરૂડપુરાણ સારદ્વારમાં પણ ૨ એક માયને એક દિવસમાં જેટલાથી તૃપ્તિ થાય તેટલું ખાવાનું. ( તુ- વે ટીપ એક જૂ ) ૩ વેદ કે શાસ્ત્રમાં કહેલા ચત મેં પ્રમાણ કથા નહિ. અને પુરાણમાં તાવેલા ધર્મ માર્ગનું પણ મે` સેવન ફ્લુ નહિ (જીવા ટીપ અર્ક ૫). જો મરનાર સ્ત્રી હોય તે તે કહેછે કે મે હિતકર પતિનું વચન પાળ્યુ. નડિ; પતિવૃત્તાધર્મ પાળ્યા નહિ; ગુ. ર્ એટલે સાસુ સસરા આદિ પૂર્ણ વિષેગારવ (સેવા) ન કર્યું; વળી કહેછે કે, ધર્મબુદ્ધિથી પતિની સેવા કરી નહિ. વૈધન્ય પ્રાપ્ત થયા પછી પણ તપ ક્યું નહિ. માટે હું દેહિન્તુ તારૂં કર્મ ભાગલ. આ પ્રમાણે ૧૭ દિવસ સુધી તે એકલા પ્રેત, વાયુ વેગે ચાલે છે.