પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
મલ્હારરાવ ગાયકવાડ..

મહારરાવ ગાયકવાડ, મગ્રેજ ઉપરી હતા. બીજા' ખસે માણુસ હતાં તેના ઉપરી જોવમ કરીને એક ફિગી હતા, તેણે પોતાની ટુકડીમાં એક સરખા દેખાવ રાખવાને મેહેનત લીધો હતી તેથી તે લાલ ડગલા” પહેરેલા પણ બાફીના, પેાતાને ગાઠે તેમ પોશાક પહેરતા અને લડતા” એમ પારકર તેમને માટે લખેછે. આ શેળભેળ લશ્કરમાં બાકી રહેલા સિન્ધિ અને પાણુ તથા કાઠી અને કાળ હતા. તે માંહેથી કાઢી અને કાળા તા કવચ પેહેરેલા અશ્વાર હતા, અને ખાખાછની ફેાજ સાથે એક એ ન્હાની લડાઇયામાં જે હ્રવાં પ્રસિદ્ધિ પામ્યા હતા તે ભૂપતસિદ્ધ તેના ઉપરી હતેા. એ સખ્ત નઠારા નામથી પ્રસિદ્ધિ પામેલા ભુકાડાની ઢાકાર હતેા. એ હ્રવણાં તે મહારરાવની ટાળીના બહુ નામીચે માણસ થઈ પડયા હતા પણ પ્રથમ તેા એના કટ્ટે શત્રુ હતા. કાનાજીના રાજકારભારમાં, કંડીના જાગીરા- રના ઉપર મેકલવાનું કહીને એ ઢાકારને વડાદરે તેડાવ્યા હતા, પણ કી- નાજી કેદ થયા તે વેળાએ એને પણ કેદ કરવામાં આવ્યા હતા તેમ છતાં રખેને તે હવે પછીના દૂષભાવને લીધે મહારરાવના મુલ્ક ઉપર ચડાઈ ફરવાને નીકળી ચાલે એટલામાટે રાવજયે તેને ગેડી મૂક્યા હતા. તારીખ. ૨૨ મી ફેબ્રુઆરી સુધી બ્રિટિશ ફાજે કાંઇ આગળ પગલાં ભરવાં નહિ. એટલી વારમાં મલ્હારરાવ, આરબ કામદારો સાથે કાનાજી- ને છેડી મૂકવાનાં કપટકાર્ય રમતે હતેા. અને આ બાજુ ભણી અગ્રેજો- એ ઢીલ કરી હતી તેથી અને ખંભાતથી રેસીડેન્ટે પેાતાને એક વકીલ ક્રૂડી મેકલ્યેા હતા તેથી સર્વ પક્ષકાર નિરાશ થઇ ગયા હતા. મલ્હારરાવે પેાતાની ક્ાજનાં હથિયાર દાડાવાને ના કહ્યું તેમજ વિસલનગર અને ખીજી જગ્યા જે તેણે લઇ લીધી હતી તે આપી દેવાને પણ ના કહી અને કંઇ બદાખસ્ત કરતાં પહેલાં મલ્હારરાવની પાસે એ અંતે વાનાં ક ખૂસ કરાવ્યાવિના આગળ કામ ચાલે એમ હતું નહિ, તેથી મિકન જે આ વેળાએ ખંભાતમાં હતા, તેણે માબાજીની ફાજતે જઈ મળવા સારૂ લસ્કરને જવાની આજ્ઞા આપી. મલ્હારરાવને ખબર આપવામાં આ વી કે મહારાજાના મુલ્ક તમે ગેરવાજખી રીતે ખાવી પડયાછે તે છેડા- થવાને ફ્રીજ રવાના કરવામાં આવી છે; તમે જો તે મુલ્ક પાછો આપવા ને કબુલ થશે. તા માત્ર સે। માસ લઈને મšંકનને મળવા આવવા +