પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૪
રાસમાળા.


ભાતિપુરમાં વાસ કરવા પડેછે. આ છેલ્લાપુરમાં એક વર્ષ થઈ રહેછે ત્યારે આવી પેહોંચેછે. સાળ શ્રાદ્ધથી આ ઠેકાણે એને હસ્ત જેવડું શરીર પ્રાપ્ત થાયછે અને આટલી વાર સુધી જે જૂના શરીર સહિંત એને પ્રવાસ કરવા પડયા હતા તે નાશ પામી જાયછે; જેમ કે રામની સાથે પરશુરામે રુચિયાર ઉ પાડ્યાં એટલે તેનામાંથી દેવતાઇ અંશ જતે રહ્યા તેમ.” આ સમયે જે સૃપિન્ડ બ્રાદ્દ થયેલું હાયછે તે ઘા જબુમુકિત પામી જાય. જીવ અનુભીતિપુરમાં રહેછે ત્યાં તેણે જો પૃથ્વી ઉપર પુણ્ય કરેલું હોયછે તે તે પ્રમાણમાં તેને એથું દુઃખ ભેગવવું પડેછે. એક મજલ આગળ ચાલેછે. એટલે જીવ યમપુરીમાં આવી પેડ્ડીં .. ઉપર સુગંધી તેલનું મર્દન કરતા હતા તે કયાં? અને આ ચમાર્કિકર ક્રોધથી મ- સ્તક ઉપર માર મારેછે તેની વ્યથા કયાં? આ સ્થાને પ્રેતને દુઃખદાયક થઇ પડે એવા મેઘ વર્ષે છે. ત્યાં ઉતાબ્દિક (ઉનવી) શ્રાદ્ધના પિંડનું ભક્ષણ કરેછે. અને જ્યારે વર્ષપૂરૂં થાય ત્યારે શીતાઢચનગરમાં જાયછે. અહિં છરીથી તેની જીભ કાપવામાં આવે, આ સ્થાને હિંમ કરતાં પણ સો ગણી ટાઢ પડેછે તેથી પીડા પામતે અને ભૂખથી પીડાતા પ્રેત દશે દ્વિરા ભણી જીવેછે કે કાઇ પણ મારે! બધુ અહિં ઉભા છે કે જે મા દુઃખ ટાળે. આ વેળાએ તેને યમફ કર કહેછે કે તે જે કાંઇ પુણ્ય કરચુ હોય તા તારૂ દુઃખ ટળે. વર્ષીના શ્રાદ્ ના પિંડ ખાવાથી તેને ધીરજ આવેછે. ૯ આ શરીર હસ્તપુર જે તેને પ્રાપ્ત થયું છે તે શરીરથી દુ:ખ ભાગવત આવેછે. પૂ. ૪૬ ની ટીપમાં છે એ વાત પુસ્તકને આધારે છે માટે આ ઠેકાણે અંગ્રેજીમાં લખતાં ભૂલ થયેલી જણાય છે, અથવા તે કાઈ બીજા પુસ્તક ઉપરથી લીધુ હશે, કેમકે આ સમયે તેને કર્મ ભેગ માટે યાતના દેહ પ્રાપ્ત થાય, તે પેાતાના શરીર સટ્ટા થાયછે, અને તેમાં ગુમાત્ર છત્ર જે ૧૭ તત્વનાલિંગ રારીરના અભિમાની છે તે પ્રવેશ કરેછે, અને તે ખેંચર એટલે અબ્દુ ગતિ કરનાર થાયછે. આવું શરીર પ્રાપ્ત કરેલુ' એવા જીવ યમદૂતની સાથે યુ મપુરીમાં જાયછે, યમપુરીના ચાર દરવાજા છે તેમાંથી દક્ષિણ દ્વારના માર્ગનું આ વર્ણન છે. મૂળ અંગ્રેજી પુસ્તકમાં રોળભેળ લખાણ છે તેને ક્રમ સમજવા માટે આ સ્થાને વિસ્તાર આપવામાં આવ્યો છે,