પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૬
રાસમાળા.


રહે નહિ એવુ પુરાણાતા રચનારની નજરમાં આવેલું, તે મત પ્રમાણે. તેમાએ લખ્યું છે કે, ઉપર લખેલ શ્રવણે પશુ તેમને દાન આપવાથી પ્રસન્ન થાયછે. તેમાં મુખ્યત્વે કરીને એક જે ધર્મધ્વજ કહેવાયછે તેને જો કાંઇયે સપ્ત ધાનના દાનવડે પ્રસન્ન કરયા હ્રાયતા તે જીવની પક્ષમાં મેલેછે: '; યમના મેહેલ પચાસ યોજન લાંખા અને વીશ યાજનચે છે, તે બધા રત્ન જડીત છે; ચેાગરમ ધટનાદ થઇ રહેછે; દારાએ પુષ્પા- ના હાર એકી રહેલા હેાયછે; દુર્ગંઉપર નિશાન કરકી રહેછે; અંદરની ખાજીએ પાતાળના રાય વિશાળ રાજ્યાસન ઉપર બિરાજમાન થાયછે, તેની આગળ શખનાદ કરીને પ્રાણિયને તેમની કરણીની ન્યાય કરવાને રજી કરવામાં આવેછે. સજ્જનેની નજરે તે તે પ્રતાપવાન મહારાજા જશુાયછે, પણ્ જે દુર્જના છે તેઓને મહાવિકરાળ સ્વરૂપને દીશી આવે છે; સજ્જન તેની હુઝુરમાં જાયછે એટલે તે પાતાના રાજ્યાસન ઉપરથી ઉઠીને તેના આદર સત્કાર કરેછે, અને પછી તેને સ્વર્ગમાં જવાની આ ના આપેછે; પણ દુર્જનના ઉપર ડાળા કાઢાડીને તેને પોતાના દૂતને સ્વાધીત કરેછે કે, તેઓ તેને નરકમાં નાંખે. અને ત્યાં તે પોતાના કુકમ’ આળી નાંખીને ચોખ્ખા થવા સારૂ અગ્નિ કુંડમાં ખળ્યાં કરે. ચારાશી લક્ષ પ્રકારનાં નરક છે; તેમાં ફેરવ, મહારારવ, તામિસ્ત્ર, અધતામિસ્ત્ર, કુંભીપાક, અને બીજાં થઇને એકવીશ તા ધાર નરક છે. જીવને ત્યાં શિક્ષા થયા પછી તે ચાર પ્રકારની જાતિના એકવીશ એક દીશ લાખ દેહ ધારણુ કરેછે, જેવા કે 'ડજ એટલે ઇંડામાંથી નીપજે છે તે, ઉદ્ભિજ એટલે વનસ્પતિ જેવા નીપજે તે, સ્વેદજ એટલે જે પ રસેવા આદિ પ્રવાહી પદાર્થમાંથી પેદા થાયછે તે; અને જરાયુજ જે પુરૂષના ચેામથી થાયછે તે. ચમ જે જીવને ઉપરના લેકમાં મોકલેછે તેમાંથી કેટલાક સ્વર્ગ અથવા દવલાકમાં જવા જેવા હોયછે; કેટલાક ચોડાં ધર્માત્મા હાયછે, તે ૧. એટલે કદાપિને એકવીરા નરક છે તે દરેકની અકૈકી જાતિના કુક લાખ હેરો એવા ચાર વર્ગના ચારાશી લક્ષ અવતાર લખે