પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૭
યમપુરી.


અશુદ્ધ દેવમાં રહેછે, જેવા કે શિવના ગણ, યક્ષ, ભરવ, વેતાળ, ભૂત. જે ઓછી ધર્માત્મા હાયછે તે યક્ષો, શાકિની, વગેરે થાય છે, અને દૂર્ગા અથવા બીજી મેલી દેવીની સાથે રહેછે. એ મિલન દેવ પૃથ્વીની ઉપર ભુવર લાક છે તેમાં રહેછે. ભુવર લાક ઉપર સ્વર્ગ લેક છે તેનું વધારે વર્ણન આ ઠેકાણે આપવાની અગત્ય છે. વિધાના ચમત્કાર” Curiooity of Literature એવા નાંમના પુસ્તકના કર્તાએ, રાજાઓને દેખીતાં હસવા લાયક માનનાં પની યાદી આપી છે તેમાં કડિયાના રાજાનું “રૅવનું પદનોંધેલું છે. જ્યારે મિઢી ઈ- ઝરાયલીને રાજાને આ કિતાબ તરેહવાર રીતને લાગ્યા ત્યારે એસક તેના સાધારણુ અર્થ તેના સમજવામાં આવ્યા નથી, પશુ દેવ એટલે પરમેશ્વર એવા અર્થ તે સમજ્યા છે. ૨ હલકા પ્રકારના ભૂત વિષે આગળ લખ્યું છે તે અને આ એક સ મજવા નહિ. ૐ વા મનુ અધ્યાય ૨ ૫૪ ૭૬. વળી જાવા “ હુવાના રાજ્યના રાજા” આ જગા અંધકારના રાજ્ય કર્ના" સેટપાલનું ઈંડીઝીયાને પ્રતિ કથન અધ્યાય ૨ પૃ. ૨, તથા અધ્યાય ૬ ૫૬. ૧૨, ઍન્ના થાય ઉપર મિ, વૉલપિયે નીચે પ્રમાણે લખ્યું છે:--

હવા અથવા સ્વર્ગની નીચેનું આકારા દુષ્ટ પાસેથી વસેલું હતું એ ના ઈઝરાયલ લોકોનો તથા વૈફ્રિ અભિપ્રાય હતા તે મિ. મીડના અલાકન પ્રમાણે સેઢપાલે માન્ય રાખેલા છે અને ધર્મ પુસ્તકના તેને આધાર મળે લે જણાયછે.” મિલ્ટન પેાતાના પ્યા૨ેડીઝ લાસ્ટના 1૦ મા પુસ્તકમાં (૧૮૨, ૧૯૦) એ વિષેનું સૂચન કરેછે:-~~ “આ ભવિષ્ય. ક્થનમાંથી એ પ્રમાણે નીકળ્યુ, પછી બીઝ ઈવ જે મેરી "તેના પુત્ર ખ્રિસ્તે જ્યારે હવાના રાન્ન શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે “પડતા જોયા ત્યારે તે સાચુ ઠરચુ; પછી તેણે પોતાની ધારમાંથી ઉઠીને તેનુ રાજ્ય અને સત્તા છીતાવી લઇને ઉંડી રીતે તેના ઉપર જીત મેળવી અને “સ્વર્ગારોહણ કરીને, જે શેતાને ખીગ્નને વશ કરી લીધા હતા તેને તેના લાંબી મુદત સુધી લઇ લીધેલા હવાના રાજ્યમાંથી કેદ કરી લીધે, તેને

તે આખરે આપણા પગની નીચેચરી નાખશે.”