પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૯
સ્વર્ગ.


તામાં કહેછે કે, "પુણ્ય કમાને લીધે તેઓ સુર રાજાના મેહેલમાં જાયછે, અને દેવતાના સરસ ચાઁ પદાર્થનું ભાણુ કરેકે; જેઓએ આ સ્વર્ગનું ઉત્તમ સ્થાન ભેગવ્યું, પણ તેમનાં પુણ્યકર્મો થઇ રહ્યાં તે તે મૃત્યુ લેકમાં પાછા આવેછે અને તેએની ગણુના એક કવિ “ક્ષણુભ ગુર વસ્તુઓ વિષે કહેછે તેમાં થાયછે, તેએની ખીલતી મગરૂરી એવી કરમાઇ જતી અને એવી અનિશ્ચિત છે કે થોડા કાળ તેના સ્વાહાકરી જતા દા તરડાથી સવર કાપી નાંખેછે.” તેઓ નિરતર સ્વર્ગમાં વાસ કરી રેહેતા નથી, તેમજ આ મૃત્યુ લાકમાં જન્મ પામવાથી અને એવા ચારાક્ષી લક્ષના ફેરામાંથી બચી જતા નથી, તેએના સ્વર્ગમાં રહેવાના કાળ પૂરે થાયછે ત્યારે તે પૃથ્વી ઉ પર આવેછે અને તેમનું દેવ પદ્મ પાછું મનુષ્ય પદથી ઢંકાઈ જાય છે. આ + 'સર વિલિયમ જોનસના ગ્રંથના પુસ્તકના ૧૩ મા ભાગનું પૃષ્ઠ ૨૯૫. ગીતા, અધ્યાય ૯ મે À!ક ૨૦, ૨૧. જૈવિધા માં સોમ: પૂતનાપા ચીટ્રા અતિ પ્રાર્થનંતે ડુબ્યમાસા સુરો મમ્મતિદ્રિાવિયેય મોગાનૂ તે ત મુવા વર્ગો મારું ક્ષાને એ મચટલા થિતિ હયંત્રથી ધર્મમ પ્રવના ગામ મામા રમત ત્રણ વેદ જણનારા, યજ્ઞાથી મારૂં પૂજત કરીને સેમપાન કરવાવાળા, પાપ રહિત થયેલા સ્વર્ગની પ્રાપ્તિ ચાચે છે, તે પુણ્યનાં ફળરૂપ સુરલેક એટલે સ્વર્ગ મેળવે છે, અને સ્વર્ગને વિષે દિવ્ય ભાગ ભાગવેછે. તે વિશાલ સ્વર્ગલોક ભેગ વીને પુણ્યના ક્ષય થાય છે ત્યારે મનુષ્ય લેકમાં પ્રવેશ કરેછે. એ પ્રમાણે ત્રણે વેકે પ્રતિપાદન કરેલા કામ્ય કરતા આશ્રય કરવાવાળા તથા દિવ્ય ભાગની આવાગમન કરે ( સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવેછે અને કામનાવાળા મામા જાય