પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૧
સ્વર્ગ.


વિષેને વિચાર સાધારણ નિયમથી ઉલટા નથી, તે પણ તેની ખાંપણ તે વિચાર કરનારાઓના જોવામાં આવી નથી એમ નથી. વેદાન્ત સારમાં ચાર પ્રકારનાં મુક્તિ પામવાનાં સાધન બતાવ્યાં છે, તેમાંહેલા ખીજો પ્રકાર સર્વે ઇન્દ્રિય સુખને અભાવ અને દેવતાઓના સુખની “પણુ વાંછના નહિ કરવા વિષેના છે.” અમરાવતી નગરી જે સ્વર્ગની રાજધાની છે તેમાં કલ્પતરૂં કરીને ઝાડ છે તે ત્યાંના રહેવાસિયાને ત્યાં કે નીચેના લાકમાં ઇચ્છિત વસ્તુઓ મેળવી આપેછે અને આ જગત્નું સુ ખુ મેળવવાને મૃત્યુલેકનાં માનવી તેમની સ્તુતિારાએ જે ઉપમા આ પેછે તે પણ તેઓને તેથીજ પ્રાપ્ત થાયછે; અને એટલાજ માટે સ્વર્ગના દેવલાક પૂજા છે. દેવતાઓને જ્યાં લગી સ્વર્ગમાં રહેવાનું હોયછે ત્યાં લગી તેને અજર અમરદેહ પ્રાપ્ત થાયછે. તેએ અમૃતનું પાન કરેછે; હિંદુ. લાકાના સુખની અવશ્ય સામગ્રી જે ગાયના ગળ્યાદિ (દૂધ, દહિ, ધી) તે તેમને કામધેનુ ગાય પૂરી પાડેછે. ગધર્વ ગાયન કરીને આનંદ પમાડે છે. પ્રીતિને આનંદ તેમની પાસેથી છીનવી લેવામાં આવેછે એમ નથી. જેમ આરેબિયર એડ્રેસ્તમાં હેરી અને એનિના મેહેલમાં વાલકિરિયર પરિયા હાયછે તેમ ઇંન્દ્રના પ્રાચીન સ્વર્ગમાં અપ્સરાએ હોયછે.. વાહલની કુમારિકાઓની પેઠે કતલ થયેલાઓને પસંદ કરનારી અપ્સરા- એ રણક્ષેત્રની કાપાકાપીમાં કામ આવનાર શૂરવીરાને સ્વર્ગમાં લઇ જવાને તૈયાર થઈ ભમતી કરેછે. મુસલમાની સિપાઈ જે ચેડા નુસાનને માટે પેતાના જીવનું જોખમ ખાયછે તે એટુરતમાં હારી- ના સદાના પ્યાર મેળવેછે”તેના કરતાં એવાજ પ્રકારની પ્રતિષ્ઠાથી રજપૂત ઠાકુરાની અયુકડા આછી રહેતી નથી. ઞામ છે તથાપિ એકલા ચાદ્દાનેજ તેના મરણથી દેવતાના પદની પ વિત્રતા પ્રાપ્ત થાયછે એમ નથી૪ જે ભરૂચ (ભૃગુક્ષેત્ર), પ્રભાસ, સિદ્ધપુ Uકર મ્યાનના રક્ષેત્રમાં રૂશિયન સિપાઈયે ધાયલ થઈ પડયા હતા, તેમની દયાની ખાતર ખરદાસ્ત કરવાને એક ફ્રેંચ ટુકડી લાગી હતી તેમણે તે લે ળાએ જે વર્ણન આપ્યું છે તેમાંથી નીચે ઉતારા કરી લીધા છે;-“પરદેશી ‘‘લશ્કર માંહેલા એક પાલાંડના માણસ તે વેળાએ ત્યાં હાજર હતે તેણે પેલા ગરીખ માણસાને થાક પ્રશ્ન પૂછ્યા. તેઓએ તેને કહ્યું કે અમારા પે