પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૨
રાસમાળા.


૨, અચવા આવ્યુ ઉપર ભરણુ પામેછે તેને ઇન્દ્રના સ્વર્ગની પ્રાપ્તિ થાયછે. પણ માત્ર શ્રદ્ધાવાન્ હાયછે તેનેજ આવી આશા લાગુ પડેછે, જે ધાતકી, માછલાને નાશ કરે તે નર્મદાને જુવેછે પણ તેની પવિત્રતા તેને નકામી છે. બ્રાહ્મણાને જે વાસન આપેછે તે પા- તાનાં માબાપને સ્વર્ગે લઈ જાયછે, એટલુંજ નહિ પણ તેમના પૂર્વજોને પણ લઇ જાયછે, જે બ્રાહ્મણને કન્યાદાન આપેછે તે પેાતાના ઉપ- તૃપક્ષને તારેછે; વળી જે, વાવ, કુવે, તલાવ, વાડી, દેવદિર બંધાવેછે અથવા છણંદ્ધાર કરાવેછે તે અમરપુરીમાં નયછે, અને બ્રાહ્મણને આં- બ આપનાર અથવા નિદાન કરનાર વિમાનમાં ખેંશીને સ્વર્ગમાં જાય પાર “અને લશ્કરી સરદારાએ અમને ખાતરી કરી આપી છે કે આટાકાટ (રૂશિ- ‘ચાના રાજાની પવિ) ના પવિત્ર ધર્મના મૂર્તિપૂજક રાત્રુઓએ રૂશિયન કેન્દિ અને અતિશય ક્રમમાઢ ઉપજે એવી રીતે દુઃખ દેવરાજુ છે, મને ઝારના એ “કુમારે ધર્મની લડાઈમાં આ પ્રમાણે મરણ પામેછે તે તે પાપી થયા નહિ વ્હાય તા. પાંશા સ્વર્ગમાં જશે અને તેવા થયા હશે. તે પેાતાનાજ દેશમાં ફરીને પાછા જન્મ લેશે.” + “આ મેગાલ ધારાની અતિ પ્રસિદ્ધ જગ્યા ચાનસી પરગણામાં પાંચ મુરજના પ્રખ્યાત લામાના મઠ આગળ છે, ત્યાંની જગ્યા એવી પવિત્ર ગણા- યુકે કે જેને ત્યાં ડાઢવામાં આવે તેએ નકકી ઉત્તમ અવતાર પામે. ૫- વતના મધ્ય ભાગમાં કૅટલાક યુગ સુધી ખુધે, આ ઠેકાણે વાસ કરયેા હતા “તેથી આવી ચમત્કારિક પવિત્રતા આવેલી ગણાયછે. ટાકેશ વિષે આગળ ક્યારનુંય લખવામાં આવેલું છે તે સન ૧૮૪૨ માં પેાતાના માબાપના અસ્તિ ‘ત્યાં લઈ ગયા અને તેણે વર્ણન આપ્યુ છે. તે પ્રમાણે એક નળીના મ્હાના “જેવડા છિદ્રમાંથી બુધને ડામ્હાડ તેવાના લાભ તેને મળ્યા હતા. પર્વતની માંહે પલાંઠી વાળીને તે ખેઠેલે છે, પૈાતે કાંઈ કરતા નથી અને તેની આસ “પાસ સર્વે દેશના લામા તેની પ્રાર્થના કરતી સ્થિવિમાં વિટલાઈ વળેલા, ‘તારતરીના રણામાં માંગાલ લાકા પાતાને ખભે તેમનાં સગાંનાં અસ્તિ લઈને ચાલતા વારે વારે હેવામાં આવેછે. અને સધ મળીને પાંચ મુરજને “વ્હેકાણે પ્રયાસ કરીને સેનાને સઢે થોડા રીટ જમીન વેચાથી લઈને તેના ઉપર “સમાધિસ્થાન રણેછે. કેટલાકને તો આ પવિત્ર સ્થાને પાંહાચવાને આખા ૧- ‘હું લંગી પ્રવાસ કરવા પડેછે અને અતિશય સકર, વેડવાં પડેછે, ” He's Travel