પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૩
સ્વર્ગ.


છે અને તેને ચાર દંત ચામર કરેછે. જે શિવની કમળપૂજા કરેછે, અથવા ભૈરવજપ ખાય છે અને ગગાના જળમાં ઝંપલાવેછે અથવા જળશાઈ કરેછે અથવા એવા બીજા પ્રકારનું હિંદુશાસ્ત્રમાં લખેલી પાવન કરનારી રીતે સ્વા પણ કરેછે, તે પણ સ્વર્ગમાં જાયછે, આવા પ્રકારના સ્વાર્પણમાં સતી થાયછે તે બહુ પ્રસિદ્ધ અને બહુ સાધારણુ છે, જે સ્ત્રી પાતાના ધણીની સાથે બળી મરેછે તે તેની સાથે સ્વર્ગમાં રહેછે; તે પોતાની અને પોતાના પૂર્વે- જેની સાતે પેહેડી તારે, કદાપિ તે જે તેનાં પાપ કર્મને લીધે તેઓને નરકની પ્રાપ્તિ થઇ હાય તાપણુ તેઓ સ્વર્ગનાં જાયછે. થ્રહ્મપુરાણમાં ૧- ખ્યું કે જ્યારે ચિતા તૈયાર થતી હોય ત્યારે પતિવ્રતા અધીંગનાને સ્ત્રીને શ્રેષ્ટ ધમ કહી સંભળાવવા, જે સ્ત્રી પતિવ્રત્તા અંતે નિષ્કલકવાળી હાયછે તે પેાતાના ધણીના મડદા સાથે બળી મરેછે” અને ગરૂડપુરાણુ કહેછે કે, “જે સતી થાયછે તે તેત્રીશ કરોડ વર્ષ સુધી પેાતાના ધણી સાથે વર્ગનું સુખ નિરતર ભેગવેછે, અને તે મુદત પૂરી થાયછે ત્યારે તે - ત્તમ કુળમાં જન્મ પામીતે તેજ પ્રિયતમ વેહેરે પરણેછે, જ્યારે કાઇ મરી જાયછે ત્યારે કેટલેક પ્રસંગે તેની આ ખીજી સ્ત્રી રાતી કૂટતી હોય તેના ભેગી ભળવાને બદલે, થોડી વાર લગી ખેલ્યા ચાલ્યા વિના સાન્ત ખેશી રેડેછે, પછી તરતજ આંખા ફેરવી છને ધેલછાના ચાળા કરવા માંડેછે અને જય અંબા, જય શુછેડ, એમ કરતી મેલી ઉઠેછે. એટલે તેને સત ચડયું” એમ કહેવામાં આવેછે. આ નવી દૈવી ના હાથના હિંગલાકના થાપા બારણાની સાખાએ કલ્યાણ થવાને સારૂ ભરાવેછે. પછી છોકરાને માથે હાય મૂકાવેછે. તેનાં ધરનાં અને સગાંવાહા- લાં તેની પાસેથી આશીર્વાદ માગી લેછે અને હવે પછી શું બનવાનું છે તે પૂછેછે. તેના શત્રુ તેના કાપ શમાવવાને કાલાવાલા કરેછે, અથવા શાપ દે નહિ એટલા માટે પતા સતાઇ જાયછે, રાજા અને ઠાકોર નાળિ- ચેર લઈને તેની પાસે આવે; અને કુમારિકાના પોશાક પેહેરાવીને તેને ઘેાડા ઉપર બેસારેછે; અને તે પછી વાજતે ગાજતે સાજન સહિત પા- તાના ધણી સાથે બળી મરવાને જાયછે. તેણે કુમારિકાના દબદબા ભરેલા પોશાક પેહેરે હાયછે અને જેમ પરણુવા જતી હાય તેમ સાજન સહિત ગામ વચ્ચે થઈને જાયછે. ગામના લોકો તેને પગે લાગે, તે કહેછે કે ૫