પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૪
રાસમાળા.


ચાલે ઉતાવળ કરા મારે મારા ધણીનું છેટું પડશે, મારા ૠણી વાર થવાથી કાપશે.” તે પોતાના ધણીને ચિતાદ્નારે ભેટવા આતુર થઇ રહી હાયછે, અને આખે રસ્તે, જય અખા જય રણુડ ! કરતીજ રહેછે, જ્યારે તે ગામને દરવાજે જ પહોંચે છે ત્યારે ત્યાં ત્યાં હિંગલેાકના થાપા મારેછે. સતીની ચિંતા ઘણીજ મ્હાટી કરેલી હાયછે, ભારૅ ગાડાનાં પ ખડકી દેવામાં આવ્યાં ડાયછે, તેની સાથે સતીને જકડીને આંધવામાં આવેછે, અથવા કોઇ વાર તે લાકડાંની મઢી કરવામાં આવેછે. તે પછી તેના ઉપર સળગી ઉઠેછે. તેમાં તે પોતાના ધર્ણીનું માથું પોતાના ખા ળામાં મૂકીને એસેછે અને મરણ્ ભાગી જરા પણ ડરયાવિના પોતાને હાથે ચિતા સળગાવેછે. સતીની ચીસ સાંભળવામાં આવે તે તે ઘણું ખરું ગણાયછે; તેથી જેવી ચિતા લાગવા માંડેછે એટલે સર્વે જય `ખા, ! જય રાડ ! ના પેાકાર કરી મૂકેછે અને રસિગાં અને ઢોલનગારાંના એહેર પાડી મૂકતા ભારે અવાજ સર્વ બળી જતા સુધી થયાં કરેછે. આવા ભયંકર રેખાવ આગળ થતા હતા પણ હવે તે બહુ જોવામાં આવતા નથી. તાપણું કાઈ કાઇવાર તે બનેછે* રજપૂત લેાકામાંજ માત્ર આ કામ જોરાવરીથી કરાવામાં આવતુ; હિંદુની કેટલીક નાતેમાં, જેમકે દાખલાને માટે નાગર બ્રાહ્મણામાં એવા બનાવ બિલકુલ અને હાતા નથી. જે જગ્યા આગળથી મૃત્યુલોકનાં માનવી વર્ગમાં ગયેલાં તે જગ્યા આએ ગુજરાતમાં એધાણ રહેલાં છે તેમાં કેટલાક તો પાળિયા હા છે અને તેને સિદુર લગાવેલુ' હાયછે, અથવા અમે આગળ વર્ણન કર્યુ છે એવા ઢગલા કરેલા ડાયછે, પણ ઘણુ કરીને મેરાડિયાં વધારે જો વામાં આવેછે તે કાઇ કાણે એકલાંજ હાયછે અને ઘણે ઠેકાણે તે ન્હાની મ્હોટી ત્રિયા ચણાવેલી હૅાયછે. પાળિયા એસારેલા હાયછે તે પથ્થરની છાટ ઉપર મરનાર શર પુરૂષની મૂત્તિ કારેલી હાયછે, તેને ચાડે એસારેલા હાયછે, અથવા રથ ખેડતા કાહાડેલા હૈયછે, અથવા મરણની વેળાએ જેવી

  • સન ૧૮૫૭ ના આટેખર મહિનાની પેહેલી તારીખે ગાયકવાડના

તાખાના કડી પરગણાના આલવા ગામના વાધેલા ઢાકારની સ્રી સતી થઈ હતી.