પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૬
રાસમાળા.


દારની સ્ત્રીના ઉપર વ્યભિચારનું તેહેમત મૂકવું. વળી નારી ચાલની સ્ત્રી હાય તેની પાસે કાઈ પૈસાદારનું નામ દેવરાવે કે અને તે મારે સબંધ છે, એટલે હિંદુરાજ્યકા તેની નઠારી ચાલ સાર્ દંડી નાંખે. આમાંથી ચા ડિયા કેટલાક ભાગ રાખતા, પણ વળી પાતાની જગ્યાનું લવાજમ મેળવી રાખવાને સંભાળ રાખતા હતા. આ ચાડિયામાં ઘણા નામીચે એક તે તેનું નામ ઉત્તમ હતું. અને તે વાણિયા હતા, તે શહેરમાં શાહપુરમાં રહેતા હતા, તેની પાસે ભાટવાડા છે. આ ચાડિયાએ હરિસ બારોટની ઓ સબા કરીને હતો તેના ઉપર ખેાટી નજરે જોવા માંડયું, પણ તેમાં તેનું કાંઇ વળ્યું નહિ. એટલે તેનું વેર રાખીને તેના ઉપર વ્યભિચાર કરવાનું ખે।ઢુ તાહેામત મૂક્યું; અને એક રાત્રિયે પેશવા સરકારનાં ભાણુસા લને તેને પકડવા ગ ચં. ભાટણે પેાતાના નિરપરાધિપણા વિષે ઘણું કહ્યું, અને ચાડિયાના ધ- જી. કાલાવાલા કરવા પણ તેથી કાંઇ વળ્યું નહિ. ચાડિયાએ તે પોતાનું વેર અને પોતાને થવાના પૈસાના લાભ મૂકી દીધા નહિ, સરકારી માણુસાએ તેને ખેંચી જવા માંડી એટલે ભયભીત થયેલી અને પોતાના ધણીને કહ્યું કે ત્રણ કરીને મારી આબરૂ રાખા, હુરિઝુ પેાતાના એક બાળકને લઇ વાત ઝમે કરી નાંખ્યું અને બાટવાડાની વચ્ચે એક આંબાના ઝાડની ડાલિયે લટકાવ્યું, આમ થયું તેપણુ ઉત્તમ ને કાંઈ અસર થઇ નહિ તેણે તા માસાને કહ્યું કે શું જીવાછા ? એને યે ધસડીતે, સદુખા ખૂબ જીસામાં આવી ગઈ અને તેણિયે પાતાના ધણીની પ્રાર્થના કરી કે મારા માથા ઉપર તમે તરવાર ફેરવીવાળા, તેજ ક્ષણે ઘેલા બની ગયેલા ભાટે તે બાઇનું માથું ધડ ઉપરથી જૂદ કરી નાંખ્યું, રાત વીતી ગઈ એટલે વાત બધે ચાલી અને ભાટ તથા ખીજા લેટ જે ત્રામાં કરવાવાળા હતા, તે પેલા ખેતદાયક ઠેકાણે એકડા થયા; અને તેમણે જાણ્યું કે આજે હુરિસિંહની આવી વલે થઇ તે કાલે આપી પણ થાય, એવા વિચારથી અને સભા તથા તેના દીકરાની લાસને ટ્રે- ખાવ એને તેઓને જીરો ચડયેા. એટલે તેમના હાથમાં જે હથિયાર આવ્યું. તે લઇને ચાડિયાએને ક્તશ કરવાને ચાલ્યા, તે દિવસે સવારથી ભદરેશાના ડુઆગળ જળાશયું હતું ભાગળ ભદ્રમાં ભ લેાકા, અઝીમખાનની અને જ્યાં આગળ થી જવાના રાજમાર્ગ