પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૭
મુક્તિ.


હતા ત્યાં આગળ એકડા થયા. રામચંદ્ર ચાલેલકર કરીને પેશવાના કામ- દાર હતા તે, લેકાનું ટાળુ જોÉતે ડરી ગયા; અને ભદ્રના દરવાન બુધ થતા હતા તે લાગ સાધીને ઉત્તમ ચાહિયે માં પેશી જઇને સરકારને શરણે ગયેા. એક બીજો પ્રસિદ્ધ ચાડિયા જીવધુ ઝવેરી કરીને હતા તે ગા યકવાડની હવેલીમાં સતાઇ પે, તે દિવસે આખા દાહાડા ભાટ લેાકા ભૂખ્યાને તણ્યા ચાડિયાએને ખેળતા . કેટલાકને તેઓએ માર્યા, ક લાકને લાયક કર્યા અને કેટલાકને મારી નાંખ્યા. આ અનાવની એક કવિતા જોડાયલી છે તેમાં કહ્યું છે કે, એક ચાડિયા કૂવામાં સતાઇ પેઢ હતા તેને લેાકાએ ઉપર ખેંચી કાહાડયા અને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. બીજે દિવસે ગાયકવાડની વેલિયે ભાટ લેકા એકઠા થયા અને જીત્રણ ઝવેરીતે મારી નાંખવાના પાકાર કરવા લાગ્યા. ત્યાંના કામદાર, લેક ટાઢા મેલાપી હતા, તેણે તેમને ટાઢા પાડયા અને કહ્યું' કે હું તમારા સ્વા ધીનમાં ચાડિયે કફ તે સરકારનું અપમાન થાય, પણ હું જીવણુ ઝવેરીને હાલ હવાલ કરીને શેહેર બાટાર કાવાડી મૂકીશ. આ વિષેની ખાતરીને સારૂ તેણે ચાડિયાને બંધાવીને તેનું મોં કાળું કર્યુ અને ભાટ લેકીને - તાવ્યા, એટલે ભાટ લેાકા ટાઢા થઈને વેરાઇ ગયા. ભદ્ર આગળથી તે તે એમના એમ પાછા ગયા નહિ. પેશવા સરકારના કામદારતે તે ભાટ લેકેના કેહેવા પ્રમાણે, ઉત્તમને ગધેડા ઉપર બેસારીતે કાલુપુર દરવાજે થઇને લઈ જવાની સિપાઈઓને આવા કરીને ત્યાંથી તેને શેહેર બાર કરવે પડયે!. દરવાને મૂકીને જતા સુધી એકડા મળેલા લોકો છાનામાના ચાલ્યા. ત્યાંથી પછી અગાડી નીકળીને સિપાઇયાને સૂચના કરી કે હવે તમે અહિંથી સર્ટી જાએ, આ અણુ મારે તે સમજી ગયા અને તાબડનાબ તેએ શેઠુરમાં આવી પેઠા એટલે લાકાને હાથ તેઓનું ભક્ષ આવ્યું. તેમણે ઉત્તમ ચાઢિયાને ગધેડા ઉપરથી નીચે ઢાળી પાડીને મરતા સુધી પથરે પથરે મા, તેને તેના ઉપર ઢગલા થયેા અને તેમાં ટામ તે મરણ પામ્યા. આ પ્રમાણે વેર વા- ળવાનું કામ પૂરૂ થયું ત્યાર પછી તે પાતાને ઘેર વીખરાઈ ગયા. બીજે વર્ષે જુલાઇ મહિનામાં જે ટેકણે ભાટણ મરણ પામી હતી તે ઠેકાણે એક દર ચણુાવીને તેમાં દેવી સદ્ગુબાતી સ્થાપના કરી એવું તે ઉપર- ના લેખથી જણાયછે ત્યાં આગળ એક તુળો કયારા કરાવીને તુલશી પ્યાં,