પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૮
રાસમાળા.


આ દુનિયામાં પોતાની સાજ પાતાના જીવ આપ્યાવિના રાખી શકી નહિ, તે કલ્પતરૂ ગુણના પ્રતાપથી, તેને જે દીવે! ધૂપ માની, ચુડી એરાડી, આવી શક્તિમાન્ દેવીને પ્રસન્ન કરે તેને આ જગતી વાંચ્છના પૂરી પાડવાને તે શકિતમાન થઇ. પીટ જે મૃત્યુ લે!કના માનવીનાં પુણ્ય એવાં ઢાય કે તેથી કરીને સ્વર્ગના રેવ કરતાં પણ તેની મેગ્યતા વિશેષ થાય તે તેને મુક્તિ મળેછે, ઉપરના પદને અને ઇન્દ્રના સ્વર્ગને સબંધ છે તે, વલહુલ અને ચાન્ડીનેપિયન જિલિના સબંધ જેવા છે; એમ જાઈ આવશે સુવર્ણમય મેહુલમાં, સર્વ વસ્તુઓની નુતન અવસ્થા થયા પછી ન્યાર્થીને સદા આનંદ પ્રાપ્ત થાયછે, જેને મુક્તપદ પ્રાપ્ત થાયછે તેમાં મરૂડ પુરાણમાં શ્રી કૃષ્ણે ગ ગુાવ્યું છે કે, જે, બ્રાહ્મણુ, ગાય, સ્ત્રી, અથવા બાળક એટલાતે માટે પા તાના જીવ આપેછે, તે આવી જાયછે, વળી તેણે વિશેષ કહ્યું છે કે:-~~ અયોધ્યા, મથુરા, માયા, વાળો, વારી, અનૈતિના દ્વારાવતો પુરી ચૈત્ર, સૌતા મોક્ષવાવવા અયેાધ્યા, મથુરા, માયા, કાશી, કાન્તિ, અવન્તિકા, અને દ્વારામ તી એ સાતે મેાલદાયક છે.

જ્યાં શાલિગ્રામનું ચક્ર છે જ્યાં દારામતીનું ચક્ર છે, અને જ્યાં આ અન્ને છે ત્યાં નિ:સશય મુક્તિ છે,’ સર્વે પ્રાણિયાને ત્રણ રૃહ,~~જેવાકે સ્થૂલ, ક્ષમ, અને કારણુ, તેમજ આત્મા છે. આ દેહ વિષે અમે સામાન્ય વર્ણન આપિયે છિયે સ્થૂળદેહ એ સ્પર્શનીય શરીર છે, અને તેને દશ ક્રિયા છે, તેમાં પાંચ તે, આપણે જેને પંચેન્દ્રિય કહિયે યે તે છે, વળી તેને ચાર અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહુકાર-સૂક્ષ્મ દેહને પાંચ ઇન્દ્રિય અને ચાર અંતઃકરણ છે, કારણુ દેહને ત્રણ ગુણુ છે, રજ, તમ અને સત્વ,જે બ્રહ્મા, શિવ, અને વિષ્ણુમાં શ્રેષ્ટપણે વર્તે-જે આત્મા આ ત્રણે દેથી વિરક્તિ પામેછે, તે મૈક્ષપદ પામેછે. મુક્તિ ચાર પ્રકારની છે, સામિપ્ય, અથવા દેવ લેકમાં વાસ; સા- ન્નિધ્ય, અથવા તેની સમિપ વસવાપણું; સાÚ, અથવા સમપદ; અને સાયુજ્ય, એટલે પરબ્રહ્મ સાથે ઐકયતા. પ્રથમ લખેલી ત્રણ પ્રકારની મુક્તિ પામેછે તેઓને મરવા અવતરવાનું રેહેતુ નથી, તેમજ તેમના પાપકર્મ